Man Kare Moj - Kuldip Gadhavi
Singer & Music : Kuldip Gadhavi
Lyrics : Laxmanbha Gadhavi
Label : Kuldip Gadhavi
Singer & Music : Kuldip Gadhavi
Lyrics : Laxmanbha Gadhavi
Label : Kuldip Gadhavi
Man Kare Moj Lyrics in Gujarati
| મન કરે મોજ લિરિક્સ ગુજરાતીમાં |
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે દિલડાં દિલવાર જેના મોહમા અપાર છે
અમારા વિના સી જાણે એવો તે આકાર છે
દિલડાં દિલવાર જેના મોહમા અપાર છે
અમારા વિના સી જાણે એવો તે આકાર છે
છોડી દે ને ચિંતા એતો અહીં છે કે ક્યાંય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે જવાની જવાની તારી જવાની જવાની
જવાની જવાની તારી જવાની જવાની
અહંકાર છોડ મનવા ચેત અભિમાની
અહંકાર છોડ મનવા ચેત અભિમાની
સમજ્યો ના સાનમાં ને હવે પસ્તાઈ છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે દિલડાં દિલવાર જેના મોહમા અપાર છે
અમારા વિના સી જાણે એવો તે આકાર છે
દિલડાં દિલવાર જેના મોહમા અપાર છે
અમારા વિના સી જાણે એવો તે આકાર છે
છોડી દે ને ચિંતા એતો અહીં છે કે ક્યાંય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે જવાની જવાની તારી જવાની જવાની
જવાની જવાની તારી જવાની જવાની
અહંકાર છોડ મનવા ચેત અભિમાની
અહંકાર છોડ મનવા ચેત અભિમાની
સમજ્યો ના સાનમાં ને હવે પસ્તાઈ છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
હે તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
તમારૂ શું જાય છે દિલ સાને રે દુભાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
મન કરે મોજ એમા તમારૂ શું જાય છે
ConversionConversion EmoticonEmoticon