Have Kona Sahare Hu Jivu - Rohit Thakor
Singer : Rohit Thakor , Music : Hardik - Sanjay
Lyrics : M.S. Raval , Label : Vaghela Studio
Singer : Rohit Thakor , Music : Hardik - Sanjay
Lyrics : M.S. Raval , Label : Vaghela Studio
Have Kona Sahare Hu Jivu Lyrics in Gujarati
| હવે કોના સહારે હુ જીવુ લિરિક્સ ગુજરાતીમાં |
હો રોઈ રોઈ કોને કહું દિલની દાસ્તાન
હો નથી જીવાતું હવે મુજથી ઓ ખુદા
હો રોઈ રોઈ કોને કહું દિલની દાસ્તાન
નથી જીવાતું હવે મુજથી ઓ ખુદા
દિલ મારૂં તુટી ગયું હૈયું મારૂં હારી ગયું
દિલ મારૂં તુટી ગયું હૈયું મારૂં હારી ગયું
આંખે આહુડાની ધાર
હો હવે કોના સહારે હુ જીવુ
જીવન જીવવા જેવું નથી રહ્યું
હે ગોંડી જીવન જીવવા જેવું નથી રહ્યું
હો તારા વીના જીવન લાગે મુજને નકામું
આ જીવતર લાગે મને ઝેર જેવું
આ જીવતર લાગે મને ઝેર જેવું
હો રોઈ રોઈ હું શું કરૂં
જીવન જીવવા જેવું નથી રહ્યું
હો દીકુ જીવવા જેવું નથી રહ્યું
હો મારી ભુલ થઈ તું કઇ દે ખુદા
અમે પ્રેમી પંખીડા કેમ થઈ ગ્યા જુદા
અમે પ્રેમી પંખીડા કેમ થઈ ગ્યા જુદા
હો હવે જીવીને હું શું કરૂ
જીવન જીવવા જેવું નથી રહ્યું
જીવન જીવવા જેવું નથી રહ્યું
હો ...જીવન જીવવા જેવું નથી રહ્યું
હો નથી જીવાતું હવે મુજથી ઓ ખુદા
હો રોઈ રોઈ કોને કહું દિલની દાસ્તાન
નથી જીવાતું હવે મુજથી ઓ ખુદા
દિલ મારૂં તુટી ગયું હૈયું મારૂં હારી ગયું
દિલ મારૂં તુટી ગયું હૈયું મારૂં હારી ગયું
આંખે આહુડાની ધાર
હો હવે કોના સહારે હુ જીવુ
જીવન જીવવા જેવું નથી રહ્યું
હે ગોંડી જીવન જીવવા જેવું નથી રહ્યું
હો તારા વીના જીવન લાગે મુજને નકામું
આ જીવતર લાગે મને ઝેર જેવું
આ જીવતર લાગે મને ઝેર જેવું
હો રોઈ રોઈ હું શું કરૂં
જીવન જીવવા જેવું નથી રહ્યું
હો દીકુ જીવવા જેવું નથી રહ્યું
હો મારી ભુલ થઈ તું કઇ દે ખુદા
અમે પ્રેમી પંખીડા કેમ થઈ ગ્યા જુદા
અમે પ્રેમી પંખીડા કેમ થઈ ગ્યા જુદા
હો હવે જીવીને હું શું કરૂ
જીવન જીવવા જેવું નથી રહ્યું
જીવન જીવવા જેવું નથી રહ્યું
હો ...જીવન જીવવા જેવું નથી રહ્યું
ConversionConversion EmoticonEmoticon