Mulakato Lyrics in Gujarati

Mulakato - Sagardan Gadhvi
 Singer : Sagardan Gadhvi , Lyrics : Bharat Bhammar
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar
 
Mulakato Lyrics in Gujarati
| મુલાકાતો લિરિક્સ ગુજરાતીમાં |
 
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો

આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો

રહેવું હતું મારે તમારી સંગાથમાં
જુદા થવું પડ્યું કુદરતની કરામતમાં
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો

આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો

તું કઈને ગઈથી હું આવું છુ હમણાં
હજુ રાહ છે અમને આ જીવતરમાં

ભરોસો રાખ્યો હતો અમે તારી વાતમાં
આવ્યા નહીં તમે અમારા સંગાથમાં
જવુજ હતું તારે અમને આમ છોડી
તો કેમ રમ્યા તમે આવી હેત ભરી હોળી
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો

આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો

રહી એક ઉભો છે હજુ તારી રાહમાં
આવજો તમે ઈ પ્રેમના મારગમાં

પ્રેમની પરીક્ષા કેમ તમે આવી લીધી
મારી જિંદગીને ઝેર કરી દીધી
હો રડતી રેસે આંખો મારી હર એક રાતમાં
હવે જીવી લેશું અમે શમણાંની સાથમાં
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
www.gujaratitracks.com
 
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમા આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »