Khetar Vachche Banglo Lyrics in Gujarati

Khetar Vachche Banglo - Bechar Thakor
Singer - Bechar Thakor , Music - Dilip-Kishan
Lyrics - Kavi Dirg(Dilip Ambasar)
Lebal - Bechar Thakor Official

Khetar Vachche Banglo Lyrics in Gujarati
| ખેતર વચ્ચે બંગલો લિરિક્સ ગુજરાતીમાં |
 
ખેતર વચ્ચે બંગલો
ખેતર વચ્ચે બંગલો

હે ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
હે વીધાની વાડી ઓ તારે ફરવા મોટરકાર
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ

હે ...ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ

જોવા કાજે તડપતો
હું તો તારૂં જોને મુખ
વેલા ઉઠી રોજ દુવા કરતો
મને મળે મારા પ્રેમનું સુખ

હો ...તને નથી ભૂલવું સહેલું મોત આવે તો હાશ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
રેવા નથી ઝૂંપડું હું તો ફરૂ બારે વાટ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ

હે ...ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ

મારો મારો કરીને છેતર્યો
લઇ હાથોમાં મારો હાથ
રૂપિયા જોઈ બદલાઈ ગઈ
અને ભુલી ગઈ આ ગરીબનો પ્યાર

હો ...દગો જો કરવો હતો તો કરવો નતો પ્યાર
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
હે જુરી જુરી ને મરતો હું તો ફરતો થઇ ને લાશ
મોંઘેરી સાજણા મારી ચોથી આવે યાદ

ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજણા મારી ચ્યોથી આવે યાદ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »