Janu Avu Na Karso Lyrics in Gujarati

Janu Avu Na Karso - Jigar Thakor
Singer : Jigar Thakor , Music : Kamlesh Kadiya & Ajit Solanki
Lyric : Chandu Raval , Lebal : Jay Shree Ambe Sound
 
Janu Avu Na Karso Lyrics in Gujarati
| જાનુ આવુ ના કરશો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ચમ ગોંડી તમે ગોંડું ગોંડું બોલો છો
હે ચમ ગોંડી તમે ગોંડું ગોંડું બોલો છો
આવું બોલીને ચમ કાળજા કાપો છો
અરે મારી જોડે બોલવાની ચમ ના તમે પાડો છો
આવું કરીને ચમ કાળજા કાપો છો

હો બચપણનો પ્રેમ ચમ કરીને ભુલી જવ
તને કેટલો કરૂં છું પ્રેમ એની શું વાત ક્વ
હે માયા લગાડી ચમ અવળું ટાકો છો
એ માયા લગાડી ચમ અવળું ટાકો છો
આવું કરીને ચમ કાળજા કાપો છો
હે ચમ ગોંડી તમે ગોંડું ગોંડું બોલો છો
આવું બોલીને ચમ કાળજા કાપો છો
આવું બોલીને ચમ કાળજા કાપો છો

હો અચાનક ચમ ગોંડી એવું શું થઈ જ્યું
બુદ્ધિનું બારણું ચમ તારૂં વગય જ્યું
હો મને લાગે છે કોક જાજુ કરી જ્યું
એટલે જાનુ તારૂં મન ફરી જ્યું
હે જોઈ જોણી ચમ અમને મરતા મેલો છો
અરે જોઈ જોણી ચમ અમને મરતા મેલો છો
આવું કરીને ચમ કાળજા કાપો છો
હે ચમ ગોંડી તમે ગોંડું ગોંડું બોલો છો
આવું બોલીને ચમ કાળજા કાપો છો
આવું બોલીને ચમ કાળજા કાપો છો

હો કોકના વાદે ચડી ના અમને તરછોડશો
ખબર પડશે હાચી ત્યારે રાત દાડો રોશો
હો અમને જુઠા ગણી વાત કોકની ના પાડશો
જાવું હોય તો જો પછી રોવા પાછા આવજો
એ હાચુ કોને ચમ તમે મનમાં હસો છો
અરે હાચુ કોને ચમ તમે મનમાં હસો છો
આવું કરીને ચમ કાળજા કાપો છો
અરે ચમ ગોંડી તમે ગોંડું ગોંડું બોલો છો
આવું કરીને ચમ કાળજા કાપો છો
અલી આવું બોલીને ચમ કાળજા કાપો છો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »