Hamjave Taro Dhani Lyrics in Gujarati

Hamjave Taro Dhani - Vipul Susra & Jigisha Suthar
Singer - Vipul Susra & Jigisha Suthar
Lyrics - Pankaj Mistry & Jigisha Suthar
Music - Pankaj Mistry , Label - Vipul Susra Official 
 
Hamjave Taro Dhani Lyrics in Gujarati
| હમજાવે તારો ધણી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ચમ રે રિહોણી તને સેની ચડી ટણી
ચમ રે રિહોણી તને સેની ચડી ટણી
નથી કેતો કોઈ તોય માથે લે તું કણી કણી
હમજીજાને હમજાવે તને તારો ધણી

એ હવે મોની જાને અલી તું ચમ હોમી પડી
તને ચેની ચડી રીહ ચમ વાયરે તું ભરોણી
હમજીજાને હમજાવે તને તારો ધણી

હો નથી મારે બોલવું નથી કરવી કોઈ વાત રે
તમે રહી વાળી નથી બોલવામાં કોઈ માપ રે
નથી મારે બોલવું નથી કરવી કોઈ વાત રે
તમે રહી વાળી નથી બોલવામાં કોઈ માપ રે

એ મેં ભુલ શું કરી મારા પર બેઠી ચડી
ગુસ્સો આવી જાય તને સેનો ઘડી ઘડી
હમજીજાને હમજાવે તને તારો ધણી

તમારા પનારે ચમ પડી તમને હુંજ ચમ મળી
પરણા પછી ખબર પડી તમને નથી મારી પડી
ઘરવાળી છુ તમારી હું નથી નોકરાણી
એ ગોંડી મારી હમજીજાને હમજાવે તને તારો ધણી

હો તમે કેતા તને હથેળીમાં રાખીશ હું
કંટાળી તમારાથી પિયર જતી રહીશ હું

હો તું નચાવીશ એમ ક્યાંથી નાચીશ હું
પ્રેમથી કેતો બધા કામ કરી લઈશ હું

હો નથી જોતું કોઈ નથી કરવા હવે કોમ રે
મારી રીતે જીવીસ નઈ લવ તમારૂ નોમ રે
નથી જોતું કોઈ નથી કરવા હવે કોમ રે
મારી રીતે જીવીસ નઈ લવ તમારૂ નોમ રે

હે તને રાખી રાજી રાજી તોય ખોટ શું પડી
ચમ થઇ છે કંજિયાણી મોનીજા મારી રોણી
હમજીજાને હમજાવે તને તારો ધણી

હો જીવન થયું ધુળ ઘોણી મે વાત બધી મોની
હું રડું છોની છોની આંખો થઈ છે પોણી પોણી
ઘરવાળી છુ તમારી હું નથી નોકરાણી
એ વાલી મારી  હમજીજાને હમજાવે તને તારો ધણી

હો આપણા પ્રેમને કોની નજરો લાગી ગઈ
મીઠી એ વાતો બધી ઝેર જેવી થઈ રઈ

હો માફ કરજે હવે ભુલ જે થઇ ગઈ
હસીલે હવે આ રાત પુરી થઇ ગઈ

હો હું જ માફ કરીશ બીજું કરવા કોણ આવશે
મારાથી વધારે તમને બીજું કોણ રાખશે
હું જ માફ કરીશ બીજું કરવા કોણ આવશે
મારાથી વધારે તમને બીજું કોણ રાખશે

તારા પર ગયો વારી મને લાગે વાલી વાલી
તારા વગર મારી જિંદગી છે અધુરી
હમજીજાને હમજાવે તને તારો ધણી

www.gujaratitracks.com

આવી મીઠી વાતો કરી તમે મને રે માનવી
ભુલી બધું આગળ વધીયે આપણે બે મળી
ઘરવાળી છુ તમારા દિલની હું રોણી
અરે દિલને ગમે દિલની રોણી બઉ હમજણી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »