Upakar Lyrics in Gujarati

 

Upakar - Jignesh Barot
Singer  :- Jignesh Barot 
Lyrics :- Grishma Patel ( Bhumi Patel )
Label :- Trishul Sounds 

Upakar Lyrics in Gujarati
| ઉપકાર લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સાગા સૌવ સુખમાં ન આવે કોઈ દુઃખમાં
હો ...સાગા સૌવ સુખમાં ન આવે કોઈ દુઃખમાં
સાગા સૌવ સુખમાં ન આવે કોઈ દુઃખમાં
સ્વાર્થની સગાઈ રાખી જીવે આ જગતમાં

હો પોતાના રમી જાય છે રમત આ જીવનમાં
ભાઈ ભાઇમાં ઝેર ઘોળે સુખ આ સંસારમાં
હો પાપા મનમાં ભર્યા ને વેર આંખે ઉભર્યા
આજ પોતાના પોતાની સામે પડ્યા
પાપા મનમાં ભર્યા ને વેર આંખે ઉભર્યા
આજ પોતાના પોતાની સામે પડ્યા
કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી
સાંચુ સમજાતું નથી રે કોઈ કોઈનું નથી

હો મીઠપનો મધપુડો જોઈ વળગી રે રેવાનાં
સુખ સાયબી તારી જે ભેળા રે રેવાનાં
હો જુઠારે દિલાસા આપી દિલ જીતવાના
દુઃખ આવશે ત્યારે એતો દુર રે થવાના
હો પાપના પંથે ચડ્યા રસ્તા આકરા બન્યા
જીવનના રસ્તે સાથ સૌવે છોડ્ય
પાપના પંથે ચડ્યા રસ્તા આકરા બન્યા
જીવનના રસ્તે સાથ સૌવેના છોડ્ય
કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી
સાંચુ સમજાતું નથી રે કોઈ કોઈનું નથી
www.gujaratitracks.com

હો પડશે જરૂર ત્યારે તારા રે થવાના
જરૂર હશે ત્યારે દૂર રે થવાના
અંત વેળાયે તારા કોઈ ના થવાના
હો સાથ છોડી જાશે ના કોઈ સામે જોશે
તારા કરેલા ઉપકાર એતો ભુલી જાશે
સાથ છોડી જાશે ના કોઈ સામે જોશે
તારા કરેલા ઉપકાર એતો ભુલી જાશે
કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી
સાંચુ સમજાતું નથી રે કોઈ કોઈનું નથી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »