Ishq Ma Majboor Thai Gayo Lyrics in Gujarati

Ishq Ma Majboor Thai Gayo - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Ajay Vaghesvari
Lyrics : Bharat Rami , Label : Wave Music Gujarati

Ishq Ma Majboor Thai Gayo Lyrics in Gujarati
| ઈશ્કમા મજબુર થઈ ગયો લિરિક્સ ગુજરાતીમાં |
 વેરાન કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો 
ખુશીયોથી હું દુર થઇ ગયો 
અધુરી રહી જોને મારા દલની આ મુરાદો 
જખ્મોથી ભરપુર થઇ ગયો 
ઈશ્કમા એવો મજબુર થઈ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો 
ઈશ્કમા એવો મજબુર થઈ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો 
વેરાન કર્યા મારા દિવસો ઉજાળી મારી રાતો 

રાખી મર્યાદા ના તે જુઠ બોલવામાં 
આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં 
હો રાખી મર્યાદા ના તે જુઠ બોલવામાં 
આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં 
ડુબાડ્યો એવો નશામાં દુઃખના રે દરિયામાં 
બદનામ બેકસુર થઇ ગયો 
ડુબાડ્યો એવો તે નશામાં દુઃખના રે દરિયામાં 
બદનામ બેકસુર થઇ ગયો 
ઈશ્કમા એવો મજબુર થઈ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો 
ઈશ્કમા એવો મજબુર થઈ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
વેરાન કર્યા મારા દિવસો ઉજાળી મારી રાતો 

ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઈને 
વટ જ્યાં મારતાતા તારૂં નામ લઈને 
હો ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઈને 
વટ જ્યાં મારતાતા તારૂં નામ લઈને 
કરીના જરાયે પરવા તે જે દીધી દીલ માટે 
એ ઘા હવે નાસુર થઇ ગયો 
કરીના જરાયે પરવા તે જે દીધી દીલ માટે 
એ ઘા હવે નાસુર થઇ ગયો 
ઈશ્કમા એવો મજબુર થઈ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો 
ઈશ્કમા એવો મજબુર થઈ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »