Thakar Ni Daya Dukhda Gaya Lyrics in Gujarati

Thakar Ni Daya Dukhda Gaya - Mansi Kumawat
Singer : Mansi Kumawat , Music : Ravi - Rahul
Lyrics : Jeet Vaghela , Label : S S DIGITAL
 
Thakar Ni Daya Dukhda Gaya Lyrics in Gujarati
|  ઠાકરની દયા દુઃખડા ગયા લિરિક્સ ગુજરાતીમાં |
 
જેણે મળી હો જેણે મળી
હો જેણે મળી ઠાકર ની દયા એના માથે થી દુખડા ગયા
હો જેણે થઇ ઠાકર ની દયા એના માથે થી દુખડા ગયા
જે રાખે ઠાકર પર ભરોસો એ કયાએ પડે ના પાછો
જે રાખે ઠાકર પર ભરોસો એ કયાએ પડે ના પાછો
સગી આખો એ મેં દાખલા મેં જોયા
હો જેણે મળી હો જેણે મળી હો જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
હો જેણે મળી હો જેણે મળી હો જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જય ઠાકર

હે મારો ઠાકર રાખે કાયમ ઠાઠ માં અમને અઢારે નાત માં
હે મારા ઠાકર ની દયા માલધારી નાત માં સદાયે રાખે એતો ઠાઠ માં

હો હવાર પડતા ઠાકર નું નોમ લઇ ઘર ની બાર હું નીકળું છું
ખાવાનું ખાતા પાણી રે પિતા ઠાકર ને પહેલા સમરૂં છું
હો હવાર પડતા ઠાકર નું નોમ લઇ ઘર ની બાર હું નીકળું છું
ખાવાનું ખાતા પાણી રે પિતા ઠાકર ને પહેલા સમરૂં છું
જેણા હોઠે ઠાકર નોમ હશે એ દુનિયા આખી જીતી જશે
જેણા મુખે ઠાકર નોમ હશે એ દુનિયા આખી જીતી જશે
સગી આખો એ દાખલા મેં જોયા
હો જેણે મળી હો જેણે મળી હો જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
હો જેણે થઇ હો જેણે થઇ હો જેણે થઇ ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જય જય ઠાકર

મથુરા માં વાગી મોરલી
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુ રાય રણછોડજી
હોના ના હીંડોરે દ્વારકા માં દિવા બળે
હે એવા હોના ના હીંડોરે દ્વારકા માં દિવા બળે

હો હાચારે મન થી જેકોઈ સમરે ઠાકર મારો વાળે આવે છે
દુઃખ ના તે ડુંગરા તોડી ને એતો સુખ નો સુરજ ચમકાવે છે
હો હાચારે મન થી જેકોઈ સમરે ઠાકર મારો વાળે આવે છે
દુઃખ ના તે ડુંગરા તોડી ને એતો સુખ નો સુરજ ચમકાવે છે
હો જે કરે ઠાકર ભક્તિ લીલા લેર કરે એની વસ્તી
રમેશ ભરવાડ કરે એની ભક્તિ લીલા લેર કરે એની વસ્તી
સગી આખો એ મેં દાખલા મેં જોયા
હો જેણે મળી હો જેણે મળી હો જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જય જય ઠાકર

હો જેણે થઇ ઠાકર ની દયા એના માથે થી દુખડા ગયા
હો એના માથે થી દુખડા ગયા
એના માથે થી દુખડા ગયા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »