Ajvada Kare Mari Shakti Maa Lyrics in Gujarati

Ajvada Kare Mari Shakti Maa - Surveer Zala & Shilpa Thakor
Singer : Surveer Zala & Shilpa Thakor
Music : Nitin Solanki & Vasant Savala
Lyrics : Chetan Ranela , Label : Ekta Sound
 
Ajvada Kare Mari Shakti Maa Lyrics in Gujarati
| અજવાળા કરે મારી  શક્તિ માં લિરિક્સ ગુજરાતીમાં |
 
માં ઓ માં માં શક્તિ માં
માં ઓ માં માં શક્તિ મા

હો અજવાળા કરો મોરી માં
હો અજવાળા કરો મોરી માં
પગલાં પાડો મોરી માં
અજવાળા કરો મોરી માં
પગલાં પાડો મોરી માં
આવો ને મારી શક્તિ માં
હો આવો ને મારી શક્તિ માં

દિવા પ્રગટાવું કંકુ છંટાવું
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
હો હીંચકે ઝુલાવું મારી માં
આવો ને મારી શક્તિ માં

હો અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
આવો ને મારી શક્તિ માં
હો આવો ને મારી શક્તિ માં

હો તારી દયાથી મારો ચમક્યો સિતારો
માં તું મળી પછી મળ્યો રે કિનારો

હો તારી દયાથી મારો ચમક્યો સિતારો
માં તું મળી પછી મળ્યો રે કિનારો

આંગણા સજાવું સાથિયા પુરાવું
આંગણા સજાવું સાથિયા પુરાવું
હો તોરણ બંધાવું મારી માં
આવો ને મારી શક્તિ માં

હો અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
આવો ને મારી શક્તિ માં
હો આવો ને મારી શક્તિ માં

હો ખમ્મા કહીને ખોળે માં લીધો
સુખ ની છાયા આપી હાથ પકડી લીધો

હો ખમ્મા કહીને ખોળે માં લીધો
સુખ ની છાયા આપી હાથ પકડી લીધો

મારો ભરોંસો તું મારો વિશ્વાસ છે
મારો ભરોંસો તું મારો વિશ્વાસ છે
હો મારો આધાર તું માં
કુળદેવી મારી શક્તિ માં

હો અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
આવો ને મારી શક્તિ માં
હો આવો ને મારી શક્તિ માં

હો ફૂલડાં પથરાવું માં
તને બોલવું
અઢારે આલમ ને મળી હું તેડાવું

હો ફૂલડાં પથરાવું માં
તુજને બોલવું
અઢારે આલમ ને મળી હું તેડાવું

આગળ તું છે માં પાછળ હું છું માં
આગળ તું છે માં પાછળ હું છું માં
હો તને પુછી ને શક્તિ માં
ડગલું ભરું મોરી માં

હો અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
અજવાળા કરો મારી માં
પગલાં પાડો મારી માં
આવો ને મારી શક્તિ માં
હો આવો ને મારી શક્તિ માં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »