Tari Mari Mulakat Lyrics in Gujarati

Tari Mari Mulakat - Alpesh Patni
Singer :- Alpesh Patni , Lyrics :- Rajvinder Singh
Music :- Vivek Rao , Vishal Modi , Utpal Barot
Label :- Maruti Music
 
Tari Mari Mulakat Lyrics in Gujarati
| તારી મારી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
 
હો નથી પહેલા જેવા દિવસો નથી પહેલા જેવી રાતો
હો નથી પહેલા જેવા દિવસો નથી પહેલા જેવી રાતો
પહેલા જેવા દિવસો નથી પહેલા જેવી રાતો
હવે નથી થાતી તારી મારી મુલાકાતો
હો આવે યાદ જયારે તારી ભીંજાય મારી આંખો
નથી રે ભુલાતી એ મીઠી તારી વાતો
હવે નથી થાતી તારી મારી મુલાકાતો

બઉ રાહ જોઈ તારી તું કેમ ના રે આવી
બઉ રાહ જોઈ તારી તું કેમ ના રે આવી
હો આવે યાદ જયારે તારી ભીંજાય મારી આંખો
નથી રે ભુલાતી એ મીઠી તારી વાતો
હવે નથી થાતી તારી મારી મુલાકાતો
હો હવે નથી થાતી તારી મારી મુલાકાતો

હો મારા ના થાય તમે થઈને રે મારા
ભીંજાય છે અમારી આંખોના પલકારા
હો તમને પોકારે મારા દિલના ધબકારા
મળશું કે નઈ ફરી કઇ દો ને યાર
બઉ રાહ જોઈ તારી તું કેમ ના રે આવી
બઉ રાહ જોઈ તારી તું કેમ ના રે આવી
હો તારા વીના સુના મારા દિવસને રાતો
સાથ નિભાવાની તું કરતી હતી વાતો
હવે નથી થાતી તારી મારી મુલાકાતો
હો હવે નથી થાતી તારી મારી મુલાકાતો
www.gujaratitracks.com

હો આંખો મારી જોતી રહી સપના તમારા
છોડીને દુર કેમ થઇ ગયા ઓ  યારા
હો તારા વીના થઇ ગયા છે હાલ બુરા મારા
એક વારા મળી લને આવીને ઓ યારા
બઉ રાહ જોઈ તારી તું કેમ ના રે આવી
બઉ રાહ જોઈ તારી તું કેમ ના રે આવી
હો ધડકન કરે છે તને મળવાની ફરિયાદો
એક તારા નામથી ચાલે છે મારા શ્વાસો
હવે નથી થાતી તારી મારી મુલાકાતો
હો હવે નથી થાતી તારી મારી મુલાકાતો
હો હવે નથી થાતી તારી મારી મુલાકાતો
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »