Dil Mathi Dur Nathi Thavana - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya , Label : JIGNESH BAROT
Singer : Jignesh Barot , Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya , Label : JIGNESH BAROT
Dil Mathi Dur Nathi Thavana Lyrics in Gujarati
| દિલમાંથી દૂર નથી થવાના લિરિક્સ ગુજરાતીમાં |
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ
આવતા જતા હોમે ધારી ધારી જોશુ
વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ
આવતા જતા હોમે ધારી ધારી જોશુ
હે તને જોશુ ત્યારે
જોશુ ત્યારે
જોશુ ત્યારે
હે તને જોશુ ત્યારેજ અમે ખાશું હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે રેવાનાં
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
હો અચાનક ચાલ્યા તમે જાસો સાસરે
રોઈ રોઈને થાકી જાશે આંખ રે
હો અચાનક ચાલ્યા તમે જાસો સાસરે
રોઈ રોઈને થાકી જાશે આંખ રે
એ સમજી શકું છું હું તારી મજબુરી
નથી સહેવાતી પણ તારી હવે દુરી
સમજી શકું છું હું તારી મજબુરી
નથી સહેવાતી પણ તારી હવે દુરી
એ જટ નઈ રે
નઈ રે
નઈ રે
જટ નઈ રે આવો તો મરી જાશું હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ
આવતા જતા હોમે ધારી ધારી જોશુ
વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ
આવતા જતા હોમે ધારી ધારી જોશુ
હે તને જોશુ ત્યારે
જોશુ ત્યારે
જોશુ ત્યારે
હે તને જોશુ ત્યારેજ અમે ખાશું હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે રેવાનાં
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
હો અચાનક ચાલ્યા તમે જાસો સાસરે
રોઈ રોઈને થાકી જાશે આંખ રે
હો અચાનક ચાલ્યા તમે જાસો સાસરે
રોઈ રોઈને થાકી જાશે આંખ રે
એ સમજી શકું છું હું તારી મજબુરી
નથી સહેવાતી પણ તારી હવે દુરી
સમજી શકું છું હું તારી મજબુરી
નથી સહેવાતી પણ તારી હવે દુરી
એ જટ નઈ રે
નઈ રે
નઈ રે
જટ નઈ રે આવો તો મરી જાશું હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
એ ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ
દિલમોં થી દૂર તો નથી રે થવા ના
ConversionConversion EmoticonEmoticon