Tari Chahatna Ame Diwana Lyrics in Gujarati

Tari Chahatna Ame Diwana - Vikram Thakor
Singer:- Vikram Thakor , Music:- Yash Barot
Lyrics:- Rajvinder Singh , Label:- DRJ Records
 
Tari Chahatna Ame Diwana Lyrics in Gujarati
| તારી ચાહતના અમે દીવાના લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જોતા જ તમને હવે લાગે છે મને
હો હો જોતા જ તમને હવે લાગે છે મને

તમે છો  એજ મારા દિલને ગમે
તારી માટે જાનું અમે જીવવાના
તારી માટે જાનું અમે મરવાના

થયા જુદા...થયા જુદા
હો થયા જુદા તો જાનુ અમે મરવાના
પડ્યા જુદા તો જાનુ મરી રે જવાના

હો વાતો બનીને હોઠો પર રહો છો
સપના બનીને આખોમાં રહો છો
હો ધડકન બનીને દિલમાં ધડકો છો
કેમ મને પાગલ આશિક રે કરો છો

હો તારી ચાહતના અમે તો દીવાના
તારી ચાહતના અમે તો દીવાના
થયા જુદા...થયા જુદા
હો થયા જુદા તો જાનુ અમે મરવાના
પડ્યા જુદા તો જાનુ મારી રે જવાના

હો તારા વગર મારી જિંદગી અધુરી
નહિ સહી શકું એક પલની આ દુરી
હો સમજે ના તું મારા દિલની મજબુરી
અધુરી પ્રીત મારી કરી દે તું પુરી

હો ખાઈ લે કસમ હવે સાથે જીવવાની
મારી જ છે તું મારી રહેવાની
રહેશું ભેળા... રહેશું ભેળા
હો રહેશું ભેળા જગથી ના ડરવાના

હો હો જોતા જ તમને હવે લાગે છે મને
તમે છો એજ મારા દિલ ને ગમે
તારી માટે જાનું અમે જીવવાના
તારી માટે જાનું અમે મરવાના
થયા જુદા...થયા જુદા
હો થયા જુદા તો જાનુ અમે મરવાના
જનમો જન્મ પ્રેમ તુજથી  કરવાના
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »