Dil Dard Jakhmo Lyrics in Gujarati

Dil Dard Jakhmo - Kajal Maheriya
Singer:  Kajal Maheriya , Lyrics: Rajesh Solanki
Music: Ravi - Rahul , Label: Saregama India Limited
 
Dil Dard Jakhmo Lyrics in Gujarati
| દિલ દર્દ જખ્મો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છુ
 દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છુ
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ

હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છુ
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ

હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પસ્તાઈ રે ગઈ છુ
તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પસ્તાઈ રે ગઈ છુ

દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છુ
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ

હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો
સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો
હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો
સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો

દુનિયાનું વિચાર્યું નઈ તારા પ્રેમ કાજે
મારી બધી ખુશીયો કરી દીધી તારા નામે
હો આટલું બધું કરીને વિચારી રે રહી છુ
આટલું બધું કરીને વિચારી રે રહી છુ
કેમ તારા પ્રેમમાં દીવાની રે બની છુ
હો તારા દીધેલા ઘાવ નથી રે સહેવાતા
પ્રેમ તને કરી હું પસ્તાઈ રે ગઈ છુ

દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છુ
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ

હો મારા પ્રેમને તું ભલે છોડી રે ગયો છે
પ્રેમ ભર્યા દિલને તું તોડીને ગયો છે
હો મારા પ્રેમને તું ભલે છોડી રે ગયો છે
પ્રેમ ભર્યા દિલને તું તોડીને ગયો છે
આવો પ્રેમ કરીને હવે મરવું નથી
તને પ્રેમ નથી તો જા મને પણ નથી

આ જુદાઈને બેવફાઈથી થાકી રે ગઈ છુ
આ જુદાઈને બેવફાઈથી થાકી રે ગઈ છુ
પ્રેમની લડાઈમાં હું હારી રે ગઈ છુ
www.gujaratitracks.com

હો તારા દીધેલા ઘાવ નથી રે સહેવાતા
પ્રેમ તને કરી હું પસ્તાઈ રે ગઈ છુ
હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છુ
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ

હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છુ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »