Tame Ramta Rahya Game Ame Karta Rahya Prem Lyrics in Gujarati

Tame Ramta Rahya Game Ame Karta Rahya Prem
Singer : Alpesh Patni , Music : Ravi - Rahul
Lyrics : Hitesh Sobhasan , Label : Ekta Sound
 
Tame Ramta Rahya Game Ame Karta Rahya Prem Lyrics in Gujarati
| તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો હદથી વધારે તમે છેતરતા ગયા છો
હો હદથી વધારે તમે છેતરતા ગયા છો
હદથી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરીના ફાયદા ઉઠાવતા રહ્યા છો
હો હદથી વધારે તમે છેતરતા ગયા છો
હદથી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરીના ફાયદા ઉઠાવતા રહ્યા છો
હો હાથ જોડ્યા હવે તમે છેટા થોડા રેહજો
ઉતરી ગયા છો નજર થી વેગડા થોડા રેહજો
કાળો કેર તારો ભુલું હૂતો કેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
હો હદથી વધારે તમે છેતરતા ગયા છો
હદથી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરીના ફાયદા ઉઠાવતા રહ્યા છો
મજબૂરીના ફાયદા ઉઠાવતા રહ્યા છો

હો તારા બગ્લા ના અજવારા કરવા
ઝૂંપડા અમારા હરગાવી દીધા
હો નજરોની હામે બધું લૂંટી લીધું મારૂં
તારામાં ને તારામાં આવા હાલ કીધા
હો દિલ બળશે એની તમે હાય લઇ રહ્યા છો
કાળી રે રાતોમાં તમે ભટકતા રે રેસો
હાલત તારી થઇ જશે મારી જેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ

હો દીવો લઇ ને હોધતા તને નહિ મળે આવો પ્રેમી
વાત આ કેમ કરી હમજાવી તને
હો દિલને ઠોકર મારી જખ્મો મને આપી
લોહીના આહૂડે રડાવ્યો મને
હો જાયો જાયો હવે તમે પાછા નારે ફરજો
ફિકર અમારી તમે જરાયના કરજો
દર્દ હારે યારી કરી જીવસુ જેમ તેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
હો હદથી વધારે તમે છેતરતા ગયા છો
હદથી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરીના ફાયદા ઉઠાવતા રહ્યા છો
હાથ જોડ્યા હવે તમે છેટા થોડા રહજો
હો ઉતરી ગયા છો નજર થી વેગડા થોડા રહજો
કાળો રે કેર તારો ભુલું હૂતો કેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »