Mari Naitu Mafi Mara Kudarat Ni Maag Lyrics in Gujarati

Mari Naitu Mafi Mara Kudarat Ni Maag - Suresh Zala
Singer :- Suresh Zala , Lyrics:- LD Tamboliya
Music:- Harshad Thakor , Lable :- Vaghela Studio
 
Mari Naitu Mafi Mara Kudarat Ni Maag Lyrics in Gujarati
| મારી નઈ તું માફી મારા કુદરતની માગ લિરિક્સ ગુજરાતીમાં |
 
મારી નઈ તું માફી મારા કુદરતની માગ
હો મારી નઈ તું માફી મારા કુદરતની માગ
મારી નઈ તું માફી મારા વિધાતાની માગ
સમય વીતી ગયો મારી સીનું હવે જાગ
હો મારી નઈ તું માફી મારા ભગવાનની માગ
મારી નઈ તું માફી મારા ભગવાનની માગ
સમય વીતી ગયો મારી સીનું હવે જાગ
હો તારી બેવફાઈ ના મારા દલડે લાગ્યા દાગ
છોડી દીધો જાનુ તે તો જોઈને રાંક
પ્રેમમાં મારી ગયો આખિર મુતો ખાખ
હો મારી નઈ તું માફી મારા વિધાતાની માગ

હો સમજ હશે સાજન તને મારી મજબૂરી
એકવાર જોઈલે મારા દિલની મજબૂરી
હો સમજ હશે સાજન તને મારી મજબૂરી
એકવાર જોઈલે મારા દિલની મજબૂરી
હો તારા કર્યા તારે જાનુ ભોગવારે આજ
રૂઠો તારો વિધાતા તારે ભાગવું હોય ત્યાં ભાગ
મારી નઈ તું માફી મારા કુદરતની માગ
હો મારી નઈ તું માફી મારા કુદરતની માગ

હો જુલમ ના આગથી ચિતા તે સળગાવી
લોહીના આંસુ એ મારી આંખડી ઉભરાઈ
જુલમના આગ થી ચિતા તે સળગાવી
લોહીના આંસુ એ મારી આંખડી ઉભરાઈ
હો પસ્તાવો કરે નહિ વર્ષે કઈ યાર
વિચાર ના કર્યો કેમ પહેલા મારી જાન
મારી નઈ તું માફી મારા ભગવાનની માગ
હો મારી નઈ તું માફી મારા વિધાતાની માગ
મારી નાઈ તું માફી મારા કુદરતની માગ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »