Sunday Lyrics in Gujarati

Sunday - Vishal Hapor
Singer :- Vishal Hapor , Lyrics :- Darshan Bazigar
Music :- Vipul Prajapati , Label :- Pihu Films
 
Sunday Lyrics in Gujarati
| સન્ડે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મને મારી જિંદગી હાઉ બેકાર લાગે
હો મને મારી જિંદગી હાઉ બેકાર લાગે
જાનુડી તારા વગર હાઉ હુનુ લાગે
આજનો તહેવાર પણ રવિવાર લાગે
એ ક્વ છું આજનો તહેવાર પણ રવિવાર લાગે

બારે માસ તારા વગર એક જેવું લાગે
અંજવાળી રાત મને અંધારી લાગે
હો આજનો તહેવાર પણ રવિવાર લાગે
હે ગોંડી આજનો દાડો મને રવિવાર લાગે

હો કોના જોડે કરૂં જાનુ તારી હરખામણી
ઉગમણી દિશા મને લાગે આથમણી
હો નમણી નાર તું તો લાગે છે પદમણી
બોલ મારી જાનુ તું તો કઈ વાતે શરમણી

હો તને જોઈને મારા દિલમાં આગ લાગે
તારો આશિક જાનુ અડધી રાતે જાગે
હો આજનો તહેવાર પણ રવિવાર લાગે
હો આજનો તહેવાર પણ રવિવાર લાગે
www.gujaratitracks.com

ગો પુનમનો ચાંદ આજ જોયો ગલીયોમાં
હુંતો રંગાણો પાગલ તારા પ્રેમ રંગમાં
હો જાનુ મારી જાન તું છે હઉ કરતા હવાઈ
તને ભાળીને આજ લાગી મને નવાઈ

હો મનીજા જાનુ મારી મોન ચમ માંગે
આજ બધું તને હવે હારૂ ના લાગે
હો તું હોઈ જોડે તો બેહતુ વરહ લાગે લાગે
હો આજનો દાડો મને દિવાળી જેવો લાગે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »