Dushmano Ne Maa Bhikh Mangavaje Lyrics in Gujarati

Dushmano Ne Maa Bhikh Mangavaje
Singer : Vishal Hapor
Music : Harshil Ranpura & Hitesh Maru
Lyrics : Gemar Desai , Label : PIHU FILMS
 
Dushmano Ne Maa Bhikh Mangavaje Lyrics in Gujarati
| દુશમનો ને માં ભીખ મંગાવજે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે છે
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે છે
એમને જોઈ ને મારૂં હૈયું રે રડે છે
લીધી મારી આબરૂ એનું કરજે માં પુરૂ
રાત ને દાડો માડી તને કગરૂં
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે છે
એમને જોઈ ને મારૂં હૈયું રે રડે છે

હો દુશ્મનોના ઘેર માં મોભારે ચડજે
મોભારે ચડીને ભુસ્કો માં મારજે
ઓ આપણું વેરાયું માં એમનું વેરાવજે
નવરા કરી ને માડી ભીખ મંગાવજે

રોવે રૂદિયું રે મારૂં એનું કરતી ના હારૂં
રાત ને દાડો માડી તને કગરૂં
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે છે
એમને જોઈ ને મારૂં હૈયું રે રડે છે

 હો ભેળા હોય એનો પણ વાળોમાં કાઢજે
કળિયુગ મોં માં બતાવી દેજે
હો ચંદ્રુમણા વાળી ચોંટી તું પડજે
વીરા વસાણી વાંજેન ઢોલ વગડાવજે

સત બતાવજે તારૂં કોમ કરજે માં મારૂં
રાત ને દાડો માડી તને કગરૂં
હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે છે
બીબડી સિકોતર મારો હિસાબ લાવજે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »