Samay Tane Salam Lyrics in Gujarati

Samay Tane Salam - Aryan Barot
Singer - Aryan Barot , Lyrics - Tejmalsinh Vaghela
Music - Tejas - Dhaval , Label - Pinkal Digital Bhadth
 
Samay Tane Salam Lyrics in Gujarati
| સમય તને સલામ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
હો નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
હો સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
હો સમય સમયના કેવા ખેલ આ ખેલાયા
દિલ તોડી ગયા જેને દિલમાં વસાયા
સમય સમયના કેવા ખેલ આ ખેલાયા
દિલ તોડી ગયા જેને દિલમાં વસાયા
સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
હો સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે

હો પ્રેમ કરનારા અમને એવા રે મળ્યા તા
પ્રેમથી વધારે પ્રેમ કરતા તા
હો ખુસીયોથી વધારે અમને ખુસીયો આપતા તા
ધડકનથી વધારે ધ્યાન રાખતા તા
હો સમયે કેવા જોને રંગ બદલાયા
પોતાના હતા એને પારકા ગણાયા
સમયે કેવા જોને રંગ બદલાયા
પોતાના હતા એને પારકા ગણાયા
સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
હો સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
www.gujaratitracks.com

હો સમયના વાયરા એવા રે વાયા થા
હાથ છોડી ગયા જને અમે રે ચાહીયા થા
હો દિલના દર્દ જોને હવે સહેવા રહિયા  
મોત માગું છુ બસ હવે હુંતો મરવા
હો વાતો હતી એની કેવી નિરાળી
દિલમાં રહેનારી આજ નીકળી દગાળી
વાતો હતી એની કેવી નિરાળી
દિલમાં રહેનારી આજ નીકળી દગાળી
સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
હો સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે
હો સમય તને સલામ ધાર્યુ તું તારૂં કરે છે
નસીબનો ખાલી નામ ખેલ તું બધા ખેલે છે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »