Raah Jue Shanghar Adhuro Lyrics in Gujarati

Raah Jue Shanghar Adhuro - Mahalakshmi Iyer
Singer:  Mahalakshmi Iyer , Lyrics:  Parth Tarpara
Music:  Mehul Surti , Label: Vijaygiri FilmOs 
 
Raah Jue Shanghar Adhuro Lyrics in Gujarati
| રાહ જુએ શણગાર અધુરો લિરિક્સ ગુજરાતીમાં |
 
ના વેણ ના કહેણ ના બોલ કોઈ યાદ
ને બારણે ય ટકોરાનો આવ્યો ના સાદ
રાહ જુએ શણગાર અધુરો

રાહ જુએ શણગાર અધુરો
રાહ જુએ શણગાર અધુરો
રાહ જુએ શણગાર અધુરો
વાદળ વાદળ આંખનો ખુણો
વાદળ વાદળ આંખનો ખુણો
રાહ જુએ શણગાર અધુરો
રાહ જુએ શણગાર અધુરો

में तो तुम्हरे मिलन को आयी री
में तो तुम्हरे मिलन को आयी री

પાયલ હાથમાં, છે પગ ચુડી
આંખ ઘસી કુમકુમ, જગ ભુલી
પાયલ હાથમાં, છે પગ ચુડી
આંખ ઘસી કુમકુમ, જગ ભુલી
કાન ઉપર નથ, નાકમાં બાલી
લાલી લલાટ ઉપર અતિ વ્હાલી
દ્વાર યુગોથી ઉઘાડી મુક્યો
દ્વાર યુગોથી ઉઘાડી મુક્યો
રાહ જુએ શણગાર અધુરો
રાહ જુએ શણગાર અધુરો ...

અલકામાં ગરજે છે વાદળ અપાર
જોવે છે ખોલીને યક્ષિણી દ્વાર
ના યિ છે ના યિના કોઈ સમાચાર
છે વાદળ ને વાદળનો ઘેરો વવસ્તાર 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »