Bolya Jevu Na Rakhyu Lyrics in Gujarati

Bolya Jevu Na Rakhyu - Jigar Thakor
Singers : Jigar Thakor , Lyrics : Magan Parmar
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music Gujarati
 
Bolya Jevu Na Rakhyu Lyrics in Gujarati
| બોલ્યા જેવું ના રાખ્યું લિરિક્સ ગુજરાતીમાં |
 
હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે મને બોલ્યા જેવું કોઈ ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારૂં કાળજું

મારુ પ્રેમ ભર્યું ઘર તે તોડયું
લાગે ધ્રુસકે રોવાનું ચોઘડીયુ
જાનુડી મારૂં ટસકે વઢાયુ છે કાળજું

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારૂં કાળજું
હે આજ મારૂં ટસકે વઢાયુ છે કાળજું

હો જે પણ આપુ એ દિલથી હ કરતી
મેળેથી લઈન ચાર વેટીયો પેરતીતી
અરે રે જે પણ આપુ એ દિલથી હ કરતી
મેળેથી લઈન ચાર વેટીયો પેરતીતી

હે તારા હગપણ કરવાનું મુરત મોડયુ
ત્યારથી મળવાનું તે તો મન છોડયું
જાનુડી મારૂં ટસકે વઢાયુ છે કાળજું

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારૂં કાળજું
કે આજ મારૂં ટસકે વઢાયુ છે કાળજું

અલી તને ગયા પછી હું એકલો રેવાનો
ખબર ના પડી બદલી તું છે કે જમોનો
અરે અરે રે તને ગયા પછી હું એકલો રેવાનો
ખબર ના પડી બદલી તું છે કે જમોનો

જયારે તારૂં વિદાય વેળાનું ગાડું મોડયુ
તે દિ પ્રેમ કરવાનું તન છોડયું
જાનુડી મારૂં ટસકે વઢાયુતુ કાળજું

હે તારા ઘરમો વિવોહનું મુરત મોડયુ
હે મને બોલ્યા જેવું કોય ના રાખ્યું
જાનુડી આજે ટસકે વઢાયુ મારૂં કાળજું
હે આજ મારૂં ટસકે વઢાયુ છે કાળજું
કે આજ મારૂ ટસકે વઢાયુ છે કાળજું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »