Prem Taro Maro Fems Se Lyrics in Gujarati

Prem Taro Maro Fems Se - Gabbar Thakor
Singer : Vina Thakor & Gabbar Thakor
Lyrics : Gabbar Thakor
Music : Imran Raz , Label : Mahi Digital

Prem Taro Maro Fems Se Lyrics in Gujarati
| પ્રેમ તારો મારો ફેમસ છે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે
હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે

હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે
હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે

હો પ્રેમ તારો ને મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે
હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે

ના કરતી કદી વાત તું બીજા ની થવાની
ના કરતી કદી વાત મને છોડી ને જવાની
તું મારી છે ને મારી જ રેવાની
ના કરતી કદી વાત મને ભુલી રે જવાની
ના કરતી કદી વાત તુ જુદા રે પડવાની
તું મારી છે ને મારી જ રેવાની

હો તારા થી દુર હું ના રઈ શકું
તારા વિના ના જીવી શકું

હો વાતો ચારે કોર તારી ને મારી છે
ચર્ચા ચારે કોર તારી ને મારી છે

હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે
હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે

ના કરતી કદી વાત તારા પાપા થી ડરવાની
ના કરતી કદી વાત તું દુનિયા થી ડરવાની
તું મારી છે ને મારી જ રેવાની
હો તારા મારા પ્રેમ ની અમર છે કહાની
હો તારા મારા પ્રેમ ની અમર છે કહાની
તું મારી છે ને મારી જ રેવાની
તું મારી છે ને મારી જ રેવાની

હો કદી ના જુદા પાડવાનું છે
એકબીજા ના થઇ રેવાનું છે
હો કદી ના જુદા પાડવાનું છે
એકબીજા ના થઇ રેવાનું છે

હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે
ચર્ચા ચારે કોર તારી ને મારી છે

હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે

હો પ્રેમ તારો મારો ફેમસ છે
દુનિયા ને ના કબુલ છે
પ્રેમ તારો મારો ફેમસ છે
હો દુનિયા ને ના કબુલ છે
દુનિયા ને ના કબુલ છે
હો પ્રેમ તારો મારો ફેમસ છે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »