Desi Disco - Dev Pagli
Singer :- Dev Pagli
Lyrics :- Devpagli & Sandeep
Music :- Rahul Ravi
Label :- Gangani Music
Singer :- Dev Pagli
Lyrics :- Devpagli & Sandeep
Music :- Rahul Ravi
Label :- Gangani Music
Desi Disco Lyrics in Gujarati
| દેશી ડિસ્કો લિરિક્સ ગુજરાતીમાં |
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડી તો હું મોરલો છુ
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડી તો હું મોરલો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને ડિસ્કો દેશી કરવા દે
મને મન મુકીને નાચવા દે
ઓ મને બ્રેક ડાન્સ થોડો કરવા દે
મને મોર્ડન ડાન્સ કરવા દે
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડીને હું મોરલો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ગુજરાતી ગરબે ઘુમવા દે
મને મસ્ત બનીને ઝુમવા દે
ઓ ટેટુડો જોર દાર લેવા દે
મને ડીજેના તાલે રમવા દે
ઓ નવરંગી ઓઢણી ઓઢી લે
હું રજવાડી પાઘડી બાંધી લઉં
હે તું ઘમ્મર ઘાઘરો પેરી લે
હું દેશી ધોતિયું પેરી લઉં
હે તું દેશી હું ગોમડીયો છુ
અલી તારો હું સાવરિયો છુ
તું દેશી હું ગોમડીયો છુ
અલી તારો હું સાવરિયો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને કચ્ચી રે ઢોલે રમવા દે
મને મારવાડી ડાન્સ કરવા દે
હો મને ડિસ્કો દેશી કરવા દે
મને મન મુકીને નાચવા દે
ઓ તું સોળે શણગાર સજી લે
હું સૂટને બુટ પેરી લઉં
હો તું ચોળીને ચચમાં પેરી લે
હું ડોકમાં દોરો પેરી લઉં
તું શેઠાણી હું શેઠિયો તારો
મને ગમતો આજે લુક તારો
તું શેઠાણી હું શેઠિયો તારો
મને ગમતો આજે લુક તારો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો આજે કરવા દે
મને મન મુકીને નાચવા દે
હો મને ગુજરાતી ડાન્સ કરવા દે
મને મારવાડી ડાન્સ થોડો કરવા દે
ઓ તું મારવાડી ચુડલો પેરી લે
હું ટ્રેડિશનલ શેરવાની પેરી લઉં
હે તું કેડે કંદોરો બાંધી લે
હો રાંડોની ઘડિયાળ બાંધી લઉં
હે બનેડી હું તારો બન્નો છુ
ઓ ચોરી તારો બાલમ છુ
બનેડી હું તારો બન્નો છુ
ઓ ચોરી તારો બાલમ છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો કાઠીયાડી કરવા દે
મને ડિસ્કો ભોજપુરી કરવા દે
હો મને ડિસ્કો મરાઠીમાં કરવા દે
આજે ઇન્ડિયા મને આખું હલાવા દે
હું ગોવિંદા તું કરિશ્મા
હું ધર્મેન્દ્ર તું હેમામાલી
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને ડિસ્કો દેશી ઢોલે રમવા દે
હો મને કચ્ચી રે ઢોલે રમવા દે
ઓ હે ઘુમ્મર ડાન્સ કરી લે
આજે લોબેલો ઘુઘતો ઓઢીને
હે મને આર-2 સ્ટુડિયોમાં ગાવા દે
રવી-રાહુલના મ્યુઝિકમાં નાચવા દે
તું ઢેલડી તો હું મોરલો છુ
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડી તો હું મોરલો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને ડિસ્કો દેશી કરવા દે
મને મન મુકીને નાચવા દે
ઓ મને બ્રેક ડાન્સ થોડો કરવા દે
મને મોર્ડન ડાન્સ કરવા દે
હે તું મસ્તાની હું મોજીલો છુ
તું ઢેલડીને હું મોરલો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ગુજરાતી ગરબે ઘુમવા દે
મને મસ્ત બનીને ઝુમવા દે
ઓ ટેટુડો જોર દાર લેવા દે
મને ડીજેના તાલે રમવા દે
ઓ નવરંગી ઓઢણી ઓઢી લે
હું રજવાડી પાઘડી બાંધી લઉં
હે તું ઘમ્મર ઘાઘરો પેરી લે
હું દેશી ધોતિયું પેરી લઉં
હે તું દેશી હું ગોમડીયો છુ
અલી તારો હું સાવરિયો છુ
તું દેશી હું ગોમડીયો છુ
અલી તારો હું સાવરિયો છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને કચ્ચી રે ઢોલે રમવા દે
મને મારવાડી ડાન્સ કરવા દે
હો મને ડિસ્કો દેશી કરવા દે
મને મન મુકીને નાચવા દે
ઓ તું સોળે શણગાર સજી લે
હું સૂટને બુટ પેરી લઉં
હો તું ચોળીને ચચમાં પેરી લે
હું ડોકમાં દોરો પેરી લઉં
તું શેઠાણી હું શેઠિયો તારો
મને ગમતો આજે લુક તારો
તું શેઠાણી હું શેઠિયો તારો
મને ગમતો આજે લુક તારો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો આજે કરવા દે
મને મન મુકીને નાચવા દે
હો મને ગુજરાતી ડાન્સ કરવા દે
મને મારવાડી ડાન્સ થોડો કરવા દે
ઓ તું મારવાડી ચુડલો પેરી લે
હું ટ્રેડિશનલ શેરવાની પેરી લઉં
હે તું કેડે કંદોરો બાંધી લે
હો રાંડોની ઘડિયાળ બાંધી લઉં
હે બનેડી હું તારો બન્નો છુ
ઓ ચોરી તારો બાલમ છુ
બનેડી હું તારો બન્નો છુ
ઓ ચોરી તારો બાલમ છુ
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો કાઠીયાડી કરવા દે
મને ડિસ્કો ભોજપુરી કરવા દે
હો મને ડિસ્કો મરાઠીમાં કરવા દે
આજે ઇન્ડિયા મને આખું હલાવા દે
હું ગોવિંદા તું કરિશ્મા
હું ધર્મેન્દ્ર તું હેમામાલી
મને ડિસ્કો ડિસ્કો
મને ડિસ્કો ડિસ્કો
હો મને ડિસ્કો દેશી ઢોલે રમવા દે
હો મને કચ્ચી રે ઢોલે રમવા દે
ઓ હે ઘુમ્મર ડાન્સ કરી લે
આજે લોબેલો ઘુઘતો ઓઢીને
હે મને આર-2 સ્ટુડિયોમાં ગાવા દે
રવી-રાહુલના મ્યુઝિકમાં નાચવા દે
ConversionConversion EmoticonEmoticon