Prem Karvanu Chodi Dejo Lyrics in Gujarati

Prem Karvanu Chodi Dejo - Hiral Raval
Singer - Hiral Raval , Lyrics - Manojsinh Rajput
Music - Vishal Vagheshwari , Label - SCV Films
 
Prem Karvanu Chodi Dejo Lyrics in Gujarati
| પ્રેમ કરવાનું છોડી દેજો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
હો દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
વીતેલી વાતો તમે યાદ ના કરજો
દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
વીતેલી વાત તમે યાદ ના કરજો
દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો

હો સજાવેલા સપના ભલે પલ માં તુટી જાય
દર્દ હોય દિલ માં તોયે મુખ મલકાય
હો ...ભગવાન ને કૌ એનું સારૂં કરજો
ખુશ એને રાખજો દુઃખ ના આપજો
હો દુનિયા ને કવછું આજ રે હો
જગત ના પ્રેમિયો સૌ આવું વિચારજો
દુનિયા ના પ્રેમિયો સૌ આવું વિચારજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો

હો કુદરત ને કંઈક એવું મંજુર હશે
અધવચ્ચે સાથ તારો છૂટી રે જશે
હો ...પ્રેમ કરનારા કદી ભૂલી નથી જતા
કુદરત ના લેખા જોખા મન અહી મારતા
દુનિયા ને કવછું આજ રે હો
નસીબમાં હશે જોને એજ થવાનું
વિધિએ લખેલા લેખ નથી બદલાતા
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »