Viro Maro Aankhaladi No Taro Lyrics in Gujarati

Viro Maro Aankhaladi No Taro - Grishma Panchal
Singer : Grishma Panchal , Music : Vivek Gajjar
Lyrics : Sanjay Thakor , Label : RC Digital
 
Viro Maro Aankhaladi No Taro Lyrics in Gujarati
| વીરો મારો મારી આંખલડીનો તારો લિરિક્સ ગુજરાતીમાં |
 
વીરો મારો રે હો
વીરો મારો રે મારી આંખલડી નો તારો
એના વ્હાલનો ના કિનારો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો એના વ્હાલનો ના કિનારો

હો બાળપણમાં ભેળા રમતા
ઝઘડતાંને ભેળા થાતાં
બાળપણમાં ભેળા રમતા
ઝઘડતાંને ભેળા થાતાં
વીરો મારો રે હો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો એના વ્હાલનો ના કિનારો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો એના વ્હાલનો ના કિનારો

હો બેની તારી રાખડી લાવી
બાંધું તને રે વધાવી
હો બેની તારી રાખડી લાવી
બાંધું તને રે વધાવી
હેતે તારી નજરૂં વાળું
નસીબની લકીરો તાણું
વીરો મારો રે હો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો એના વ્હાલનો ના કિનારો
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો એના વ્હાલનો ના કિનારો
હો એના વ્હાલનો ના કિનારો

હો બાંધું દોરી રક્ષા કેરી
કોઈ ના થાય તારૂ વેરી
હો બાંધું દોરી રક્ષા કેરી
કોઈ ના થાય તારૂ વેરી
હર જનમારે ભાઈ મળ જો
માંગુ ભગવાનને હું એટલું
વીરો મારો રે હો
વીરો મારો રે મારા કોડ ને પુરનારો
જનમોનો છે આ નાતો રે
વીરો મારો રે મારી આંખલડીનો તારો
હો એના વ્હાલનો ના કિનારો
હો એના વ્હાલનો ના કિનારો
હો એના વ્હાલનો ના કિનારો
હો એના વ્હાલનો ના કિનારો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »