Pela Varsad No Pelo Prem Lyrics in Gujarati

Pela Varsad No Pelo Prem - Hiral Raval
Singer - Hiral Raval , Lyrics - Manojsinh Rajput
Music - Vishal Vagheshwari & Sunil Vagheswari
Label - Scv Films

Pela Varsad No Pelo Prem Lyrics in Gujarati
| પેલા વરસાદનો પેલો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો પેલા વરસાદ નો પેલો પેલો પ્રેમ
પેલા વરસાદ નો પેલો પેલો પ્રેમ

હો વરસે દરિયા પર નદીનો જે પ્રેમ
હા વરસે દરિયા પર નદીનો જે પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ
પછી વરસે દરિયા પર નદીનો જે પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ
ઝરમર ઝરમર મેહુલિયો વરસે
તને જોવાને મારી આંખલડી તરસે
હા એકજ છત્રી ને આપણે બે
છોડી દે છત્રી ને રમીયે આપણે ગેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ

હા પેહલો સ્પર્શ છે પેહલા વરસાદ નો
પેહલો સ્પર્શ ચા તારા હાથ નો
લાગ્યો કરંટ મને વીજળી જેવો
ચમકી ઉઠી આ કાટકો છે કેવો
વીજળી તો આકાશ મા ચમકી
લાગ્યું મને હું તારી બાહોમાં ઝબકી
ના કઈ ભાન હવે બસ તારો પ્રેમ
પડ મારા પર વીજળી ની જેમ
પછી વરસે મારા પર તારો આવો પ્રેમ

હો વાદળો ની જેમ તું તકરાર ના કરતુ
ભલે તોફાન આધિ આવે ગગન મા
છલો છલ છલકાય નદીઓ વરસાદ મા
મારૂં તો દિલ છલકાય તારા પ્રેમ મા
ભીંજાવા દે મને આવા વરસાદ મા
ભીંજાવી દે તું મને તારા રે પ્રેમ  મા
હા વરસે ધરતી પર આભનો જે પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ
પછી વરસે મારા તારો આવો પ્રેમ
પછી વરસે મારા તારો આવો પ્રેમ
પછી વરસે મારા તારો આવો પ્રેમ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »