Niklyo Bewafaa Kaljano Katko Lyrics in Gujarati

Niklyo Bewafaa Kaljano Katko - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Sandeep Talpada
Music : Sunil Thakor & Rahul Raval
Label : Rohit Thakor Official
 
Niklyo Bewafaa Kaljano Katko Lyrics in Gujarati
| નિકળ્યો બેવફા કાળજાનો કટકો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ કટકો રે
બેવફા નેકળ્યો રે
એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે

એ નેકળ્યો દગાબાજ દિલનોકટકો રે
નેકળ્યો દગાબાજ દિલનો કટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે

હો વેઠયો મેં તો વેઠયો રે રાત દાડો વેઠયો રે
વેઠયો મેં તો વેઠયો રે રાત દાડો વેઠયો રે

એ જેના માટે વેઠયો તાપ ને તડકો રે
એતો કરી ગઈ દિલમાં ભડકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે

હો વાપરે મારા ખીચા મ ખુંટતો નોતો રૂપિયો
કરી દીધો આજે મન નાણાં વગરનો નાથિયો
અરે રે વાપરે મારા ખીચા મ ખુંટતો નોતો રૂપિયો
કરી દીધો આજે મન નાણાં વગરનો નાથિયો

આપ્યો તે તો આપ્યો રે કર્યા કર્મે આપ્યો રે
આપ્યો તે તો આપ્યો રે કર્યા કર્મે આપ્યો રે

એ હાચા પ્રેમમાં આપ્યો મને દગો રે
મારા સિવાય થાશે કોણ તારો હગો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે

ઓ હારી મોટી હોટલો મો કરાવતો વારૂ
હવે ગોમ આખું રખડુ મળતું ના એક ટોણુ
ઓ હારી મોટી હોટલો મો કરાવતો વારૂ
હવે ગોમ આખું રખડુ મળતું ના એક ટોણુ

હો ના રાખ્યો રે ના રાખ્યો બોલ્યા જેવો ના રાખ્યો
ના રાખ્યો રે ના રાખ્યો બોલ્યા જેવો ના રાખ્યો

એ મને ઘરનો ઘાટનો ના રાખ્યો રે
મને લુંગડા વગરનો કરી નાખ્યો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે

એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »