Mane Tu Bahu Game Che Lyrics in Gujarati

Mane Tu Bahu Game Che
Singer: Soham Naik , Music: Rutvij Joshi
Lyrics: Sumeet C Khanwani , Label: Amdavadi Beats
 
Mane Tu Bahu Game Che Lyrics in Gujarati
| મને તું બહુ ગમે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
આંખમાં તારી મે જોયો રંગ ખુશનસી
રહેજે ને તું સાથ હમેશા
રહેજે ને મનમીત
રહેજે ને મનમીત મારા
રહેજે ને મનમીત મારા
રહેજે ને મનમીત તું ભી કરીલે મુજથી પ્રીત
મને તું બહુ ગમે છે
મને બહુ ગમે છે
મને તું બહુ ગમે છે
મને બહુ ગમે છે

તારલીયા રાતોના કે છે ચાંદને
કે એનાથી વધુ ચમક્યો મારો ચાંદ રે
કે સપના ઓમાં બસ એના મને રહેવું છે
કે એની વાતમાં હજીતો ઘણું કહેવું છે
તારી દિલકશ આંખોમાં
એના પરની પાલકોમાં
આયો મારો મનડો હા
કે તને હું કહી દઉં
રહેવું તારી નજરોમાં
રાખું તારી ખબરો હા
આયો મારો મનડો
તને હું કહું
રહેજે ને મનમીત મારા
રહેજે ને મનમીત મારા
રહેજે ને મનમીત તું ભી કરીલે મુજથી પ્રીત
મને તું બહુ ગમે છે
મને બહુ ગમે છે
મને તું બહુ ગમે છે
મને બહુ ગમે છે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

2 comments

Click here for comments
dips
admin
December 20, 2021 at 11:28 AM ×

khota lyrics che.... publish karta pela check to karta jav

Reply
avatar
Admin
admin
December 21, 2021 at 9:29 AM ×

ફીડબેક માટે આભાર ...લિરિક્સ ઉપડેટ કરી દીધા છે

Reply
avatar