Nai Male Ali Nai Male - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Maulik Mehta & Rahul Munjariya
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Sur Sagar Music
Singer : Rakesh Barot
Music : Maulik Mehta & Rahul Munjariya
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Sur Sagar Music
Nai Male Ali Nai Male Lyrics in Gujarati
| નઈ મળે અલી નઈ મળે લિરિક્સ ગુજરાતીમાં |
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
તને મારા દિલ ની રાની રે બનાવું
હેત્ત થઇ હૈયા ના હિઁચકે જુલાઉ
જન્મો રે જનમ નો તારો સાથ રે નિભાવું
તું કહે તો ચાંદ ને જમીન પર લાવું
તારા માટે જાન સીસ મહેલ રે બનાવું
ચૂંદડીએ તારા હૂતો હીરલા જડાવું
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોયે મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોયે મારા જેવો નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
તને મારા દિલ ની રાની રે બનાવું
હેત્ત થઇ હૈયા ના હિઁચકે જુલાઉ
જન્મો રે જનમ નો તારો સાથ રે નિભાવું
તું કહે તો ચાંદ ને જમીન પર લાવું
તારા માટે જાન સીસ મહેલ રે બનાવું
ચૂંદડીએ તારા હૂતો હીરલા જડાવું
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
નંઈ મળે અલી નંઈ મળે
તને મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોયે મારા જેવો નંઈ મળે
દીવો લઈન હોધીસ તોયે મારા જેવો નંઈ મળે
ConversionConversion EmoticonEmoticon