Taro Shansar Na Bagade Atle Tane Chhodi Gayo Chu Lyrics in Gujarati

Taro Shansar Na Bagade Atle Tane Chhodi Gayo Chu
Singer : Keshav Thakor , Music : Sanju Thakor
Lyric  : Virubha Chauhan & Sahil Zala
Label : Jay Shree Ambe Sound
 
Taro Shansar Na Bagade Atle Tane Chhodi Gayo Chu Lyrics in Gujarati
| તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું
હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું
સમય ની સાથે હું બદલાઈ ગયો છું
તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું
તારો ભવ ના બગડે તને છોડી ને ગયો છું

હો એવું ના સમજતી તને યાદ નથી કરતો
ફોટો તારો જોઈ ને દિવસ મારો ઉગતો
એવું ના સમજતી તને યાદ નથી કરતો
ફોટો તારો જોઈ જાનુ દિવસ મારો ઉગતો

હો વખતની સાથે હું બદલાઈ ગયો છું
વખતની સાથે હું બદલાઈ ગયો છું
તારી દુનિયા ના ઉજળે તને છોડી રે ગયો છું
ઓ ઓ તારો સંસાર ના બગડે તને છોડી ને ગયો છું

હો તારી ખુશીયો માં ખુશી છે મારી
ખુશ રેહજે તારી જિંદગી સવારી
ઓ ઓ તને છોડવાનું કોઈ કારણ નથી પણ
મને શું મળશે તારી જિંદગી બગાડી

હો આવે મારી યાદ તો રડવા ના લાગતી
કિંમતી તારા આંસુ મારા માટે ના બગાડતી
આવે મારી યાદ તો રડવા ના લાગતી
કિંમતી તારા આંસુ મારા માટે ના બગાડતી

હો સમયની સાથે હું બદલાઈ ગયો છું
સમયની સાથે હું બદલાઈ ગયો છું
તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું
તારો સંસાર ના બગડે તને છોડી રે ગયો છું

હો દૂર થઇ ગયો જાનુ તારું વિચારી
હવ થી વધારે મને ચિંતા છે તારી
હો હો હો દિલમાં તુજ છે ને તુજ રેવાની
ક્યાં છે જરૂર તારે નિરાશ થવાની

હો લાગ્યું હોય ખોટું તો માફ કરી દેજે
કોમ પડે તો જાનુ ફોન કરી લેજે
લાગ્યું હોય ખોટું તો માફ કરી દેજે
કોમ પડે તો જાનુ ફોન કરી લેજે

હો સમય ની સાથે હું બદલાઈ ગયો છું
સમય ની સાથે હું બદલાઈ ગયો છું
તારો સંસાર ના બગડે અને છોડી રે ગયો છું
તારો ભવ ના બગડે તને છોડી રે ગયો છું
ઓ તારી દુનિયા ના ઉજરે તને છોડી ને ગયો છું
હો હો હો તારી દુનિયા ના બગડે તને છોડી ને ગયો છું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »