Halardu Lyrics in Gujarati

Halardu - Nilam Patel
Singer : Hetal Patel , Lyrics : Arvind Mavani
Music : Mayur Nadiya , Label : Shree Sonal Studio
 
Halardu Lyrics in Gujarati
| હાલરડુ લિરિક્સ ગુજરાતીમાં |
 
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા
સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા
સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા
થઈ ગઈ છે માઝમરાત હો હો
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા

મયુર પંખ ફેલાવી ને તારી સામે નાચતો
ગુંજતો કોયલનો ટહુકાર કેવો મીઠો ભાસતો
મયુર પંખ ફેલાવી ને તારી સામે નાચતો
ગુંજતો કોયલ નો ટહુકાર કેવો મીઠો ભાસતો
ઝુલતા મેના પોપટ પારણે તારા કિલ્લોલ કરતાં
ઝુલતા મેના પોપટ પારણે તારા કિલ્લોલ કરતાં
થઈ ગઈ છે માઝમરાત હો ઓ
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા

મુખ મલકી રહ્યું પારણે તારૂં સૂર્ય તેજથી
લાગે દેવોનો અવતાર આવ્યો કોઈ આભથી
મુખ મલકી રહ્યું પારણે તારૂં સૂર્ય તેજથી
લાગે દેવોનો અવતાર આવ્યો કોઈ આભથી
હૈયે મમતાનું વ્રૃન્દાવન આજ હેલે ચડતું
હૈયે મમતાનું વ્રૃન્દાવન આજ હેલે ચડતું
થઈ ગઈ છે માઝમરાત હો ઓ
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા

મોટો થઈ ને મારા ધાવણની તુ લાજ રાખજે
બની વડલો થાક્યા નો વિસામો કુળ ઉજાળજે
મોટો થઈ ને મારા ધાવણની તુ લાજ રાખજે
બની વડલો થાક્યા નો વિસામો કુળ ઉજાળજે
નજરૂં લાગે નહીં કોયની સોનલ ધ્યાન રાખજે
નજરૂં લાગે નહીં  મઢડા વાળી ધ્યાન રાખજે
થઈ ગઈ છે માઝમરાત હો ઓ
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા

સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા
સુઇ જાને હવે બાળ મારા દેવના દુલારા
આ થઈ ગઈ છે માઝમરાત
હો ઓ થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા
થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »