Nacho Bhai Ni Jaan Ma Lyrics in Gujarati

Nacho Bhai Ni Jaan Ma - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics : Natvarsinh Solanki
Music : Hardik Rathod , Label : MAA MELDI OFFICIAL
 
Nacho Bhai Ni Jaan Ma Lyrics in Gujarati
| નાચો ભાઈ ની જોનમા લિરિક્સ ગુજરાતીમાં |
 
એ દેશી ઢોલ મંગાવો
એ દેશી તાલ વગડાવો
એ દેશી ઢોલ મંગાવો
દેશી તાલ વગડાવો
ઢોલ મંગાવો
દેશી તાલ વગડાવો
મારા ભઇલુની જોન જોડાવો
આખા ગોમની શેરિયો સજાવો

એ મર્યુંને મરચું વાટ વાટ કારેલી
અલ્યા દેશી ડીજે  તાલે તું નાચ નાચ કારેલી
એ દેશી ઢોલ મંગાવો  
દેશી તાલ વગડાવો

એ ડીજે પેટર્નમાં રેપ રે કરાવો
ભઈબંધોની મોજમાં વરઘોડો કરવો
એ ડીજે પેટર્નમાં રેપ રે કરાવો
ભઈબંધોની મોજમાં વરઘોડો કરવો
એ નાગીન ડાંન્સ રે કરવો

એ નાગીન ડાંન્સ કરવો
ગુલાબી નોટો ઉડાડો
 ડાંન્સ રે કરવો
ગુલાબી નોટો ઉડાડો
રેબન ચચમાં મારા હાવીજને પેરાવો
હીર ઘોડીની સવારી કરવો

એ મર્યુંને મરચું વાટ વાટ કારેલી
અલ્યા દેશી ડીજે  તાલે તું નાચ નાચ કારેલી
એ દેશી ઢોલ મંગાવો  
દેશી તાલ વગડાવો

એના બોધ્યા ભોરા રે હવાજ મારા જીગર વાળા
અલ્યા બોધ્યા ભોરા રે સિંહના કલેજા વાળા

એ રજવાડી પાઘડી ભઈલુંને પહેરાવો
શિરોહી તલવારના તોરણ બાંધવો
અરે રજવાડી પાઘડી ભઈલુંન પહેરાવો
શિરોહી તલવારના તોરણ બાંધવો
એ બંધુકના ભડાકા કરવો

એ બંધુકના ભડાકા કરવો
વીરાને ચોરીયે ચડાવો
 ભડાકા કરવો
વીરાને ચોરીયે ચડાવો
મારા હાવજને હરખે પરણાવો
બેબી ડોલ જેવી લાડી લઈ આલો

એ મર્યુંને મરચું વાટ વાટ કારેલી
અલ્યા દેશી ડીજે  તાલે તું નાચ નાચ કારેલી
એ મર્યુંને મરચું વાટ વાટ કારેલી
અલ્યા દેશી ડીજે  તાલે તું નાચ નાચ કારેલી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »