Ek Mali Jindgi Ama Tu Na Mali Lyrics in Gujarati

Ek Mali Jindgi Ama Tu Na Mali
Singer - Baldev Thakor
Music - Mehul Chauhan
Lyrics - Mehul Thakor
Label - DK Films
 
Ek Mali Jindgi Ama Tu Na Mali Lyrics in Gujarati
| એક મલી જિંદગી એમાં તું ના મલી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો કાલ એવું પન બને તું મારા પ્રેમને તરસે
હો કાલ એવું પન બને તું મારા પ્રેમને તરસે
મારો સમય બદલાય તું જોવા તરસે
કિસ્મતની કેવી કઠણાઈ
મારા સપનાની દુનિયા લુંટાણી
એક મલી જિંદગી એમાં તું ના મલી
હો એક મલી જિંદગી એમાં તું ના મલી

હો કાલ એવું પન બને તું મારા પ્રેમને તરસે
મારો સમય બદલાય તું જોવા તરસે
કિસ્મતની કેવી કઠણાઈ
મારા સપનાની દુનિયા લુંટાણી
એક મલી જિંદગી એમાં તું ના મલી
હો એક મલી જિંદગી એમાં તું ના મલી

હો કદર નથી મારી તોય યાદ હું કરૂં છુ
નથી મળવાની એની રાહ હું જોવું છુ
હો રડતી મારી આંખે આંશુ રોતી હું હસું છુ
ફરૂ છુ લાસ બની ક્યાં તું સમજુ છુ
નતી ધારી એવી નીકળી દગાળી
અને પળમાં મારી ખુસીયો ઉજળી  
એક મલી જિંદગી એમાં તું ના મલી
હો એક મલી જિંદગી એમાં તું ના મલી

હો રમત કેવી રમી હાર્યો પ્રેમની બાજી
મને ઠુકરાવી બની પળમાં બીજાની
હો સમય એવો આવશે મને મળવા તડપીસ
ક્યાં જઈ રડીશ તને જો હું ના મળીશ
મારી આંખો આજે આંશુ રે સલકાઈ
કેમ કરી દિકુ આવી બેવફાઈ
એક મલી જિંદગી એમાં તું ના મલી
હો એક મલી જિંદગી એમાં તું ના મલી

હો કાલ એવું પન બને તું મારા પ્રેમને તરસે
મારો સમય બદલાય તું જોવા તરસે
કિસ્મતની કેવી કઠણાઈ
મારા સપનાની દુનિયા લુંટાણી
એક મલી જિંદગી એમાં તું ના મલી
એક મલી જિંદગી એમાં તું ના મલી
એક મલી જિંદગી એમાં તું ના મલી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »