Mari Sinu Rane Chadi Lyrics in Gujarati

Mari Sinu Rane Chadi - Suresh Zala
Singer: Suresh Zala
Lyrics: Suresh Zala & Natvar Sonaki
Music: Hardik Rathod & Bhupat Vagheswari
Label: Suresh Zala Official
 
Mari Sinu Rane Chadi Lyrics in Gujarati
| મારી સીનુ રણે ચડી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો કોની રે વાતોમાં સીનું તું તો ચડી
હો કોની રે વાતોમાં સીનું તું તો ચડી
હાંચી મારી પ્રીતને તું તો ચમ ભુલી
કોની રે વાતોમાં સીનું તું તો ચડી
હાંચી મારી પ્રીતને તું તો ચમ ભુલી
અલ્યા મારી સીનું મારા ઉપર રણે ચડી  
અલ્યા મારા વાળી મારા ઉપર જોર બગડી
અલ્યા મીઠુંડી મુસ્કાને મન ગોંડો કરી ગઈ
વાત આવી પ્રેમની ત્યારે પલમાં ભુલી ગઈ
અલ્યા મારી સીનું ,મારી જાનુ ,મારી બીટ્ટુ
મારી સીનું મારા ઉપર જોર બગડી
અલ્યા મારી સીનું મારા ઉપર રણે ચડી  
અલ્યા મારા વાળી મારા ઉપર ભક્કમ બગડી

અલી હું છુ તારો તું છે મારી
ખોટી ના વેમાતી ગોંડી તું છે જાન મારી
હો પ્રેમ છે મારો તારાથી હાંચો
રિહાઈ જયે તો મારો લાગશે રે નેંહાકો
હે કવછું આજ દિલથી એક વાત તન ગોંડી
તારા મારા પ્રેમમાં અલી પડેના ઓટી
અલ્યા મારી સીનું ,મારી જાનુ ,મારી બીટ્ટુ
અલ્યા મારી જાનુ મારા ઉપર જોર બગડી
અલ્યા મારા વાળી બધો વચ્ચે જોર બગડી
અલ્યા મારી સીનું મારા ઉપર રણે ચડી  

ઓ રાખ તું ભરોચો પ્રેમમો મારો
કરી ના જાતી મને આમ ઓશિયાળો
હો તારો મારો નાતો છે જનમોનો
તારા વગર હું થઇ જાય નોધારો
મારા યારના લીધે મારો પ્રેમ વેજરાનો
મળવાનો એક ચાંચ અધુરો રેવાનો
અલ્યા મારી સીનું ,મારી બાબુ ,મારી જાનુ
અલ્યા મારી જાનુ મારા ઉપર જબ્બર બગડી
અલ્યા મારી જાનુ મારા ઉપર ભક્કમ બગડી
અલ્યા મારા વાળી મારા ઉપર રણે ચડી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »