Dil Na Aadardo Ni Vaat Kone Kau Lyrics in Gujarati

Dil Na Aadardo Ni Vaat Kone Kau - Aryan Barot
Singer : Aryan Barot , Lyricist : Ganu Bharwad
Music : Hvasant Savala , Label : Amara Muzik Gujarati
 
Dil Na Aadardo Ni Vaat Kone Kau Lyrics in Gujarati
| દિલ ના આ દર્દો ની વાત કોને કહું લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારા દિલ ના આ દર્દો ની વાત કોને કહું
હો મારા દિલ ના આ દર્દો ની વાત કોને કહું
ભુલ છે મારી સજા કોને
હું દવું

હો જાણી જોયા વગર પ્રેમ મેં કર્યો
જેને કર્યો પ્રેમ એતો મારો ના થયો
જાણી જોયા વગર પ્રેમ મેં કર્યો
જેને કર્યો પ્રેમ એતો મારો ના થયો
હવે જિંદગીમાં કેટલું હું રોવું
ભગવાન મોતની રાહ હું જોવું
હવે જિંદગીમાં કેટલું હું રોવું
ભગવાન મોતની રાહ હું જોવું
ભગવાન મોતની રાહ હું જોવું

હો પહેલી મુલાકાતની પહેલી એ વાત
ના કરી હોત તો ભુલી અમે જાત
હો કરતા રહિયા પ્રેમ અમે એક તરફી
ભુલ છે મારી કે તને ના ઓળખી
હો દિલમાં રહેનાર દગો કરી ને ગયા
વેઠયા નોતા એવા દર્દ આપી રે ગયા
દિલમાં રહેનાર દગો કરી ને ગયા
વેઠયા નોતા એવા દર્દ આપી રે ગયા
હો મારા દિલના આ દર્દો ની વાત કોને કહું
ભુલ છે મારી સજા કોને
હું દવું
હો જાણી જોયા વગર પ્રેમ મેં કર્યો
જેને કર્યો પ્રેમ એતો મારો ના થયો
હવે જિંદગીમાં કેટલું હું રોવું
ભગવાન મોતની રાહ હું જોવું
હવે જિંદગીમાં કેટલું હું રોવું
ભગવાન મોતની રાહ હું જોવું
ભગવાન મોતની રાહ હું જોવું

હો મતલબી છે દુનિયા કરે મતલબનો પ્રેમ
સાંચો પ્રેમ જાણવા કરજો થોડો વેમ
હો મળ્યા છે જખમો એની વાત શું કરૂં
આપ્યા છે અમારા એ વાત કેમ કરૂં
હો અમૃત જાણીને અમે ઝેર પીઇ ગયા
એની ચાહતમાં અમે અડધા થઈ ગયા
અમૃત જાણીને અમે ઝેર પીઇ ગયા
એની ચાહતમાં અમે અડધા થઈ ગયા
હો મારા દિલ ના આ દર્દો ની વાત કોને કહું
ભુલ છે મારી સજા કોને હું દવું
હો જાણી જોયા વગર પ્રેમ મેં કર્યો
જેને કર્યો પ્રેમ એતો મારો ના થયો
હવે જિંદગીમાં કેટલું હું રોવું
ભગવાન મોતની રાહ હું જોવું
હવે જિંદગીમાં કેટલું હું રોવું
ભગવાન મોતની રાહ હું જોવું
ભગવાન મોતની રાહ હું જોવું
હો ભગવાન મોતની રાહ હું જોવું
હો ભગવાન મોતની રાહ હું જોવું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »