Singer - Kishan Raval , Layrics - Kamlesh "Sultan"
Music - Sur Production , Label - Karma Vision
Dil Todi Gaya Lyrics in Gujarati
| દિલ તોડી ગયા લિરિક્સ ગુજરાતીમાં |
હો પહેલી વાર આવ્યા આંખે મારી આંશુ 
હો પહેલી વાર આવ્યા આંખે મારી આંશુ 
દિલ તોડવામાં તમે ક્યાં રાખ્યું કાચું 
હો પહેલી વાર આવ્યા આંખે મારી આંશુ 
દિલ તોડવામાં તમે ક્યાં રાખ્યું કાચું 
હો દિલ તોડી રે ગયા સાથ છોડી રે ગયા 
દિલ તોડી રે ગયા સાથ છોડી રે ગયા 
કહો તો ખરા અમે સોંગન્ધ કોના ખાશું 
વાલી તારા ગયા પછી કસમો કોની ખાશું 
હો રાત દિન દિલ આ યાદોમાં તારી રોતું 
બીજાને દોષ હું દેવો જયારે હોય પોતાનું ખોટું 
હો રોપ અને પૈસાનો અભિમાન વધુ નહી રહેતું 
આ પ્રેમનો નિયમ છે હાંચો પ્રેમ કરે એ રોતું 
હો પહેલા છોડ્યો મારો સાથ મારો હતો નઈ કંઈ વાંક 
પહેલા છોડ્યો મારો સાથ મારો હતો નઈ કંઈ વાંક 
હો દિલ તોડી રે ગયા સાથ છોડી રે ગયા 
દિલ તોડી રે ગયા સાથ છોડી રે ગયા 
કહો તો ખરા અમે સોંગન્ધ કોના ખાશું 
વાલી તારા ગયા પછી કસમો કોની ખાશું 
હો કહો તો ખરા અમે સોંગન્ધ કોના ખાશું 
જો છોડવો હતો તો મને કેમ કર્યો દીવાનો 
હજુ તારી યાદોમાં રોવે છે આ દીવાનો 
હો ભુલી ગઈ છે તું હું નથી તને ભુલવાનો 
ભુલ તારી તને હમજાશે ખુણો નહીં મળે રડવાનો 
www.gujaratitracks.com
હો બહુ આવે તારી યાદ કોને કરવી આ ફરિયાદ 
બહુ આવે તારી યાદ કોને કરવી આ ફરિયાદ 
હો દિલ તોડી રે ગયા સાથ છોડી રે ગયા 
દિલ તોડી રે ગયા સાથ છોડી રે ગયા 
કહો તો ખરા અમે સોંગન્ધ કોના ખાશું 
વાલી તારા ગયા પછી કસમો કોની ખાશું 
હો કહો તો ખરા અમે સોંગન્ધ કોના ખાશું 
હો પહેલી વાર આવ્યા આંખે મારી આંશુ 
દિલ તોડવામાં તમે ક્યાં રાખ્યું કાચું 
દિલ તોડવામાં તમે ક્યાં રાખ્યું કાચું 
દિલ તોડવામાં તમે ક્યાં રાખ્યું કાચું 
 
 
ConversionConversion EmoticonEmoticon