Chaka Chak Varraja - Dev Pagli
Singer : Dev Pagli , Lyrics : Darshan Bazigar
Music : Sunil Thakor & Jagadish Thakor
Label : Devyansinh Entertainment
Singer : Dev Pagli , Lyrics : Darshan Bazigar
Music : Sunil Thakor & Jagadish Thakor
Label : Devyansinh Entertainment
Chaka Chak Varraja Lyrics in Gujarati
| ચકા ચક વરરાજા લિરિક્સ ગુજરાતીમાં |
હે ટણા ટણ
હે ચકા ચક
ભઈ મારો ટકા ટક
હે ચકા ચક
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
વાગે બેન્ડવાજા
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
હે બણી થણી મોડવે આયો વીરો વરરાજા
બણી થણી મોડવે આયો વીરો વરરાજા
લાડી લેવા આયો મારો ભયલુ વરરાજા
હે ભાઈના લગનમાં ગાડિયોની લાઈન છે
ભાભી કરતા તો વીરો મારો ફાઈન છે
ભાઈના લગનમાં ગાડિયોની લાઈન છે
લાડી કરતા તો વીરો મારો ફાઈન છે
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
ચકા ચક થઈને આયો વીરો વરરાજા
હે તારીને મારી યારા બચપનની યારી
ભઈ તારા લગનમાં ફૂલ તૈયારી
હે ધામ ધુમથી તારા લગન કરાવું
ભાભીના ગોમમા બુમ રે પડાવું
હે સુટ બુટ લાયો તારા માટે શેરવાણી
ભાભી મારી લાગે છે નવી વવરણી
સુટ બુટ લાયો તારા માટે શેરવાણી
ભાભી મારી લાગે છે નવી વવરણી
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
ચકા ચક થઈને આયો વીરો વરરાજા
www.gujaratitracks.com
હે લગૂટીયો દોસ્ત મારો નાનપણનો યાર છે
ભઈ તારા ગળામાં રૂપિયાનો હાર છે
હે ફૂલની જેમ આજે પૈસા ઉડે છે
ભઈ તારા લગનમાં બોલ શું ખુટે છે
હે બંધુકના ભડાકા ને ફૂટે હુંતળી બોમ
વીરા તારા લગનમાં આયુ આખું ગોમાં
બંધુકના ભડાકા ને ફૂટે હુંતળી બોમ
વીરા તારા લગનમાં આયુ આખું ગોમાં
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
ચકા ચક થઈને આયો વીરો વરરાજા
હે ચકા ચક
ભઈ મારો ટકા ટક
હે ચકા ચક
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
વાગે બેન્ડવાજા
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
હે બણી થણી મોડવે આયો વીરો વરરાજા
બણી થણી મોડવે આયો વીરો વરરાજા
લાડી લેવા આયો મારો ભયલુ વરરાજા
હે ભાઈના લગનમાં ગાડિયોની લાઈન છે
ભાભી કરતા તો વીરો મારો ફાઈન છે
ભાઈના લગનમાં ગાડિયોની લાઈન છે
લાડી કરતા તો વીરો મારો ફાઈન છે
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
ચકા ચક થઈને આયો વીરો વરરાજા
હે તારીને મારી યારા બચપનની યારી
ભઈ તારા લગનમાં ફૂલ તૈયારી
હે ધામ ધુમથી તારા લગન કરાવું
ભાભીના ગોમમા બુમ રે પડાવું
હે સુટ બુટ લાયો તારા માટે શેરવાણી
ભાભી મારી લાગે છે નવી વવરણી
સુટ બુટ લાયો તારા માટે શેરવાણી
ભાભી મારી લાગે છે નવી વવરણી
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
ચકા ચક થઈને આયો વીરો વરરાજા
www.gujaratitracks.com
હે લગૂટીયો દોસ્ત મારો નાનપણનો યાર છે
ભઈ તારા ગળામાં રૂપિયાનો હાર છે
હે ફૂલની જેમ આજે પૈસા ઉડે છે
ભઈ તારા લગનમાં બોલ શું ખુટે છે
હે બંધુકના ભડાકા ને ફૂટે હુંતળી બોમ
વીરા તારા લગનમાં આયુ આખું ગોમાં
બંધુકના ભડાકા ને ફૂટે હુંતળી બોમ
વીરા તારા લગનમાં આયુ આખું ગોમાં
હે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા
ટણા ટણ થઈને આયો વીરો વરરાજા
ચકા ચક થઈને આયો વીરો વરરાજા
ConversionConversion EmoticonEmoticon