Maa Baap Nu Naam Roshan Karjo Lyrics in Gujarati

Maa Baap Nu Naam Roshan Karjo - Kriti Rao
Singer : Kriti Rao
Lyrics : Bhavandas Ravat & Bhumi Patel
Music : Vishal Vagheswari
Label : Studio Saraswati Official
 
Maa Baap Nu Naam Roshan Karjo Lyrics in Gujarati
| માં બાપનું નામ રોશન કરજો લિરિક્સ ગુજરાતીમાં |
 
સૌ…થી આ દુની યા માં સારા છે માં ને બાપ
ભગવા ન થી પેલા મારા માં ને બાપ

ઓ જિંદગીમાં એક કામ એવું કરજો

ઓ જિંદગીમાં એક કામ એવું કરજો
જિંદગીમાં એક કામ એવું કરજો
મા બાપ નું નામ તમે રોશન કરજો

ના ડુબશો તમે ના ડૂબવા દેજો
ના ડુબશો તમે ના ડૂબવા દેજો
મા બાપ નું નામ ઉજ્જવળ રાખજો

મા બાપ હોય વારે રબ લેશે ખબર તારી
તારી જિંદગીમાં કોઈ ક્ષણ આવશે ના ભારી
મા બાપ હોય વારે રબ લેશે ખબર તારી
તારી જિંદગીમાં કોઈ ક્ષણ આવશે ના ભારી

ના નમશો તમે ના નમવા દેજો
ના નમશો તમે ના નમવા દેજો
મા બાપ નું નામ તમે રોશન કરજો

ઓ મા બાપ નું નામ તમે રોશન કરજો
ઓ મા ની મમતા નું રુણ અણમોલ છે
પિતા ના પ્રેમે ના આવે કોઈ તોલ રે

હો માતા પિતા છે સુખ નો છાયો
ઘડપણમાં બનજો તમે એમનો પડછાયો

મા બાપ રહેશે રાજી ઈશ્વર રહેશે હાજર
તારી હસતી જીંદગી માં ના આવશે ઉપાઘી
મા બાપ રહેશે રાજી ઈશ્વર રહેશે હાજર
તારી હસતી જીંદગી માં ના આવશે ઉપાઘી

ના હારશો તમે કદી ના હારવા દેજો
ના હારશો તમે કદી ના હારવા દેજો
મા બાપ ને સાથે સદાય રાખજો

ઓ મા બાપ નું નામ તમે રોશન કરજો
ઓ મા બાપ ની આબરૂ તમારા હાથ માં
લાગે ના કલંક કદી એના રે નામ માં

હો વિશ્વાસની દૂર રાખી જીવે હૈયામાં
ભરોશો તૂટે તો રોકાઈ જાય શ્વાશ ના

આંતરડી એની ઠારો રાજી રહેશે ઉપરવાળો
તારી જિંદગીમાં દુઃખનો આવશે ના દાડો
આંતરડી એની ઠારો રાજી રહેશે ઉપરવાળો
તારી જિંદગીમાં દુઃખનો આવશે ના દાડો

ના ઝુરશો કદી ના ઝૂરવા દેજો
ના ઝુરશો કદી ના ઝૂરવા દેજો
મન ની મુંઝવણ મા બાપ ને કહેજો

ના રડશો તમે ના રડવા દેજો
ના રડશો તમે ના રડવા દેજો
માં બાપ ને સદા તમે હસતા રાખજો

સદા મા બાપ ને હસતા રાખજો
મા બાપ નું નામ રોશન કરજો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »