Tu Nathi To Tari Ben - Hitesh Prajapati & Hiral Chauhan
Singer : Hitesh Prajapati & Hiral Chauhan
Music : DJ Khush
Lyrics : Hemang Kapadia
Label : MFD BEATS
Singer : Hitesh Prajapati & Hiral Chauhan
Music : DJ Khush
Lyrics : Hemang Kapadia
Label : MFD BEATS
Tu Nathi To Tari Ben Lyrics in Gujarati
| તુ નથી તો તારી બેન લિરિક્સ ગુજરાતીમાં |
તુ નથી તો તારી બેન પણ ચાલશે
તુ નથી તો તારી બેન પણ ચાલશે
તુ નથી તો તારી બેન પણ ચાલશે
જો તારી બેન નથી નથી નથી
જો તારી બેન નથી તો બેનપણી પણ ચાલશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
જો મારી મમ્મી જોશે જોશે જોશે
મારી મમ્મી જોશે તો તને ધોઈ રે નાખશે
અરે તુ હા કહી દે તો મમ્મી પણ માનશે
તારી ને મારી જોડી જમાવશે
મોઢું તારૂં તુ શીસા માં જોઈલે
ફેસ વોશ થી તારૂં મોઢું ધોઇલે
લલચાવો ના તડપાવો ના
અરે શેનો એવો પાવર છે
મોડર્ન નહિ તો પછી દેશી પણ ચાલશે
મોડર્ન નથી તો પછી દેશી પણ ચાલશે
મોડર્ન નથી તો પછી દેશી પણ ચાલશે
જો પછી દેશી નથી નથી નથી
જો પછી દેશી નથી તો વિદેશી પણ ચાલશે
જો તારી બેન નથી તો બેનપણી પણ ચાલશે
અરે સુરત લઇ જઉં ને મુંબઈ પણ લઇ જઉં
હનીમૂન કરવા તને પ્લેન માં પણ લઇ જઉં
બસ માં ફર્યો નથી ટ્રેન માં ગયો નથી
સપના જોઇશ ના તુ પ્લેન માં જવાના
મન મનાવી લે પછી વિચારી લે
તારા પાગલ પ્રેમી ને અપનાવીલે
ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે
ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે
ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે
જો પછી કાળી નથી નથી નથી
જો પછી કાળી નથી તો પછી બાડી પણ ચાલશે
જો તારી બેન નથી તો તારી બેનપણી પણ ચાલશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
જો મારી મમ્મી
જો મારી મમ્મી
જો મારી મમ્મી જોશે જોશે જોશે
મારી મમ્મી જોશે તો તને ધોઈ રે નાખશે
તુ નથી તો તારી બેન પણ ચાલશે
તુ નથી તો તારી બેન પણ ચાલશે
જો તારી બેન નથી નથી નથી
જો તારી બેન નથી તો બેનપણી પણ ચાલશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
જો મારી મમ્મી જોશે જોશે જોશે
મારી મમ્મી જોશે તો તને ધોઈ રે નાખશે
અરે તુ હા કહી દે તો મમ્મી પણ માનશે
તારી ને મારી જોડી જમાવશે
મોઢું તારૂં તુ શીસા માં જોઈલે
ફેસ વોશ થી તારૂં મોઢું ધોઇલે
લલચાવો ના તડપાવો ના
અરે શેનો એવો પાવર છે
મોડર્ન નહિ તો પછી દેશી પણ ચાલશે
મોડર્ન નથી તો પછી દેશી પણ ચાલશે
મોડર્ન નથી તો પછી દેશી પણ ચાલશે
જો પછી દેશી નથી નથી નથી
જો પછી દેશી નથી તો વિદેશી પણ ચાલશે
જો તારી બેન નથી તો બેનપણી પણ ચાલશે
અરે સુરત લઇ જઉં ને મુંબઈ પણ લઇ જઉં
હનીમૂન કરવા તને પ્લેન માં પણ લઇ જઉં
બસ માં ફર્યો નથી ટ્રેન માં ગયો નથી
સપના જોઇશ ના તુ પ્લેન માં જવાના
મન મનાવી લે પછી વિચારી લે
તારા પાગલ પ્રેમી ને અપનાવીલે
ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે
ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે
ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે
જો પછી કાળી નથી નથી નથી
જો પછી કાળી નથી તો પછી બાડી પણ ચાલશે
જો તારી બેન નથી તો તારી બેનપણી પણ ચાલશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે
જો મારી મમ્મી
જો મારી મમ્મી
જો મારી મમ્મી જોશે જોશે જોશે
મારી મમ્મી જોશે તો તને ધોઈ રે નાખશે
ConversionConversion EmoticonEmoticon