Mara Verio Re Roshe Lyrics in Gujarati

Mara Verio Re Roshe - Neha Suthar
 Singer : Neha Suthar
Lyrics : Mitesh Barot - Samrat
Music : Pankaj Mishra
Label : Neha Suthar Official
 
Mara Verio Re Roshe Lyrics in Gujarati
| મારા વેરીઓ રે રોશે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તારૂં કરેલું તને નડશે
એ તારૂં કરેલું તને નડશે
કાલે ખબર તને પડશે
એ આજે હસે કાલે રડશે
કાલે ખબર તને પડશે

મારી હારે હજાર હાથવાળી
મારી માતા છે દયાળી
એતો આવશે વારે મારી
મારી માતા છે દયાળી
મારી હોમું એતો જોશે
મારા વેરીઓ રે રોશે
મારી ખબરૂ એતો રેશે
મારા વેરીઓ રે રોશે

એ તારૂં કરેલું તને નડશે
કાલે ખબર તને પડશે
એ આજે હસે કાલે રડશે
કાલે ખબર તને પડશે

કર્યો ભરોસો એ હતી ભુલ મારી
તોડી વિશ્વાસ મારી જિંદગી બગાડી
દુઃખી થશે દિવસો ને રડશે રાતો તારી
મારા અપમાનનો બદલો લેજે માડી

મારી સાથે સદા મારી માડી
મારી માતા છે દયાળી
વીતી જશે આ રાતો કાળી
મારી માતા છે દયાળી
મારી હોમું એતો જોશે
મારા વેરીઓ રે રોશે
મારી ભેળી માતા રેશે
મારા વેરીઓ રે રોશે

એ તારૂં કરેલું તને નડશે
કાલે ખબર તને પડશે
એ આજે હસે કાલે રડશે
કાલે ખબર તને પડશે

કરેલું તારૂં તારા પગમાં રે આવશે
આજે સમય તારો કાલે મારો આવશે
હો ધોળા દાડે તને તારા રે બતાવશે
પાપ તારા છાપરે ચઢી પોકારશે

જાય માતાના વેણ ના ખાલી
મારી માતા છે દયાળી
આજ આવી રે વારે તું મારી
મારી માતા છે દયાળી
મારી હોમું એતો જોવે
મારા વેરીઓ રે રોવે
મારી હોમું એતો જોવે
મારા વેરીઓ રે રોવે

તારા પાપ આજે તને નડે
રાતા પોણી એ તું તો રડે
જેનું કોઈ નથી એની સ માતા
ભાવથી ખબરૂ લેશે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »