Tu Mari Na Thai Hu Taro Na Thayo Lyrics in Gujarati

Tu Mari Na Thai Hu Taro Na Thayo
Singer : Aryan Barot , Lyricist : Ganu Bharwad
Music : Hvasant Savala , Label : Amara Muzik Gujarati
 
Tu Mari Na Thai Hu Taro Na Thayo Lyrics in Gujarati
| તુ મારી ના થઈ હુ તારો ના થયો લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
હો મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો

હો મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો

હો વિધાતાને ગમ્યાં એવા લેખ એણે લખ્યા
વિરહના આંશુ અમે હસ્તે મોઢે પીઇ ગયા
વિધાતાને ગમ્યાં એવા લેખ એણે લખ્યા
વિરહના આંશુ અમે હસ્તે મોઢે પીઇ ગયા

હો મારી જિંદગીમાં રહી ગયો એકલો બિચારો
મારી જિંદગીમાં રહી ગયો એકલો બિચારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો

હો વિચારે ચડ્યું મન મારૂં કયાં ના લાગે
તારી યાદોમાં એતો આમ તેમ ભાગે
હો તારી એક ઝલક જોવા દિલ મારૂં બેચેન છે
એક આવે તો દિલને પણ શકુન છે
હો મંજુર નઈ હોઈ કુદરતને પ્રેમ મારો
હાથ માંથી હાથ છૂટ્યો ને થયો નોધારો
મંજુર નઈ હોઈ કુદરતને પ્રેમ મારો
હાથ માંથી હાથ છૂટ્યો ને થયો નોધારો

હવે જીવવા માટે રયો તારી યાદોનો સહારો
મારે જીવવા માટે રયો તારી યાદોનો સહારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
હો મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો

હો અણધારી આવી આ કેવી રે વિદાઈ
લખી વિધાતાએ વહમી જુદાઈ
હો હાંસો પ્રેમ ખોઈ બેઠો હવે શું જીવવાનું
દિલનું દર્દ હવે કોને કહેવાનું
હો વિચારેલું નોતું એવું થયું મારે આજ  
ખોઈ બેઠો પ્રેમ તારો ને થયો લાચાર
વિચારેલું નોતું એવું થયું મારે આજ  
ખોઈ બેઠો પ્રેમ તારો ને થયો લાચાર
www.gujaratitracks.com

હો મારે જીવવા માટે નથી રહીયો કોઈ કિનારો
મારે જીવવા માટે નથી રહીયો કોઈ કિનારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
હો મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધુરો પ્રેમ તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો
તુ મારી ના થઈ ને હુ ના થયો રે તારો

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »