Tane Lai Jashe Varraja Mane Lai Jashe Yamaraja Lyrics in Gujarati

Tane Lai Jashe Varraja Mane Lai Jashe Yamaraja
Singer:-Arjun Thakor
Lyrics:-Gabbar Thakor
Music:-Mayur Nadiya
Label:-Jhankar Music Gujarati
 
Tane Lai Jashe Varraja Mane Lai Jashe Yamaraja Lyrics in Gujarati
| તને લઈ જાશે વરરાજા મને લઈ જાશે યમરાજા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વિદાઈ તારી ને મારી
હો વિદાઈ તારી ને મારી
જુદાઈ તારી ને મારી

હો ફરક એટલો હશે
રસ્તો અલગ અલગ હશે
હો તારો રસ્તો તારી ખુશીયોનો હશે
તારો રસ્તો તારી ખુશીયોનો હશે
મારો રસ્તો મારા મોતનો હશે
તને લઈ જાશે વરરાજા
હો તને લઈ જાશે વરરાજા
મને લઈ જાશે યમરાજા
હો વિદાઈ તારી ને મારી
જુદાઈ તારી ને મારી
વિદાઈ તારી ને મારી

હો મારી કિસ્મતને એ ઠોકર મારી ગઈ
હું મરી ગયો મારી જાનુ જીવી ગઈ
હો ...હાંસા મારા પ્રેમને કોની નજર લાગી ગઈ
પ્રેમની કહાની મારી અધુરી રહી ગઈ
હો તારો રસ્તો બઉ લાંબો હશે
તારો રસ્તો બઉ લાંબો હશે
મારો રસ્તો બઉ ટૂંકો હશે
મને છોડીન તું નાજા
હો મને છોડીન તું નાજા
દિલ પુકારે તું આજા
હો દગો કોઈનો હગો નથી
મને કર્યો એવો તને મળશે
વિદાઈ તારી ને મારી

હો મારા કિસ્મતમાં તું નથી
તારા કિસ્મતમાં હું નતો
હો તારા કિસ્મતમાં કોઈ બીજું હતું
મારા કિસ્મતમાં મારૂં મોત હતું
હો તારો રસ્તો તારી ખુશીયોનો હશે
તારો રસ્તો બઉ લાંબો હશે
મારો રસ્તો અહીંયા પુરો થશે
તને લઈ ગયો વરરાજા
હો તને લઈ ગયો વરરાજા
મને લઈ ગયો યમરાજા
www.gujaratitracks.com

હો વિદાઈ તારી ને મારી
જુદાઈ તારી ને મારી
વિદાઈ તારી ને મારી
વિદાઈ તારી ને મારી
જુદાઈ તારી ને મારી

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »