Tane Apnavshe Mane Dafnavshe Lyrics in Gujarati

Tane Apnavshe Mane Dafnavshe - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Tejash - Dhaval , Lebal : Mahi Digital
 
Tane Apnavshe Mane Dafnavshe Lyrics in Gujarati
| તને અપનાવશે મને દફનાવશે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ફૂલો ની માળા તારા ઉપર હશે
હો હો હો ફૂલો ની માળા તારા ઉપર હશે
એવા ફૂલો ની માળા મારા ઉપર હશે
તને સજાવશે રે
હો મને સજાવશે રે
તને રે અપનાવશે ને મને રે દફનાવશે
હો તને રે અપનાવશે ને મને રે દફનાવશે

હો ફૂલો ની માળા તારા ઉપર ચડશે
એવા ફૂલો ની માળા મારા ઉપર ચડશે
તને સજાવશે રે
હો મને સજાવશે રે
તને રે અપનાવશે ને મને દફનાવશે
અરે તને રે અપનાવશે ને મને દફનાવશે

હો ઘણા બધા મોણસો તારી હારે હશે
એના થી વધારે લોકો મારી પાછળ હશે
હો હો હો તારી હારે મોણસો હસતા રે હશે
મારી પાછળ લોકો રડતા રે હશે

હો તને ઉપાડશે રે
હો મને ઉપાડશે રે
હો ચાર જણ તારે હશે રે
હો ચાર જણ મારે હશે રે
તને રે અપનાવશે ને મને દફનાવશે
અરે તને રે અપનાવશે ને મને દફનાવશે

હો તારી જિંદગી નો જાનુ પેલ્લો દિવસ હશે
મારી જિંદગી જાનુ છેલ્લો દિવસ હશે
હો હો હો તારી ખુશીયોમો જાનુ મંગળ વર્તાશે
એ ટાણે મારા મરશિયા ગવાશે

હો તારી વિદાયું હશે રે
હો મારી છેલ્લી ઘડી હશે રે
હો તારે જવાનું હશે રે
હો મારે જવાનું હશે રે
તારે વરરાજા મારે યમરાજા આવશે

હે તને રે અપનાવશે ને મને દફનાવશે
અરે તને રે અપનાવશે ને મને દફનાવશે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »