Kon Hachu Kon Jutthu Che - Dev Pagli
Singer: Dev Pagli , Music: Mayur Thakor
Lyrics: Dev Pagli & Chandu Raval
Label: Maruti Enterprise
Singer: Dev Pagli , Music: Mayur Thakor
Lyrics: Dev Pagli & Chandu Raval
Label: Maruti Enterprise
Kon Hachu Kon Jutthu Che Lyrics in Gujarati
| કોણ હાચુ કોણ જૂઠું છે લિરિક્સ ગુજરાતીમાં |
એ જીવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું
અરે અરે અન્ન પોણી નઈ લઉં ટેક એવી લવશું
માતા મારી મારી મારી માતા મારી
એ જીવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું
અન્ન પોણી નઈ લઉં ટેક એવી લવશું
એ હે ગોમે ચોર કીધો છે ઘર ની બાર કાઢ્યો છે
ગોમે ચોર કીધો છે ઘર ની બાર કાઢ્યો છે
એ કોણ હાચુ કોણ જૂઠું છે
અરે કોણ હાચુ કોણ જૂઠું છે
હે કોણ હાચુ કોણ જૂઠું છે ન્યાય માડી કરજે
એ દિવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું
હો અંતર ની અરજી આટલી હોંભળજે
મુજ ગરીબ પર દયા થોડી કરજે
હો હો હો અંતર ની અરજી આટલી હોંભળજે
મુજ ગરીબ પર દયા થોડી કરજે
એ હે તારો ભરોહો ભારી છે તું દયાળી દેવી છે
તારો ભરોહો ભારી છે તું દયાળી દેવી સે
એ કોણ હાચુ કોણ જૂઠું છે
અરે કોણ હાચુ કોણ જૂઠું છે
હે કોણ હાચુ કોણ જૂઠું છે ન્યાય માડી કરજે
એ દિવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું
હો મારી આંખો ના આંસુ માડી તું લુછ જે
પાતાળ માંથી તું ચોર કાઢી નાખજે
હે હે હે મારી આંખો ના આંસુ માડી તું લુછ જે
પાતાળ માંથી તું ચોર કાઢી નાખજે
એ હે જેને બગાડી જિંદગી મારી
એની ફેરવજે તું પથારી
જેને બગાડી જિંદગી મારી

અરે અન્ન પોણી નઈ લઉં ટેક એવી લવશું

ConversionConversion EmoticonEmoticon