Tame Chho Amara Aa Dil Na Raja Lyrics in Gujarati

Tame Chho Amara Aa Dil Na Raja - Khushbu Panchal
Singer :- Khushbu Panchal , Lyrics  :- Ganu Bharwad
Music :- Ravi Rahul ,  Label :- The Khushbu Panchal
 
Tame Chho Amara Aa Dil Na Raja Lyrics in Gujarati
| તમે છો અમારા આ દિલ ના રાજા લિરિક્સ ગુજરાતીમાં |
 
રાત અને દિવસો માં તમે છો ખયાલો મા
હો રાત અને દિવસો માં તમે છો ખયાલો મા
સપનું બની આવો છો અમારી નીંદર મા
હો રાત અને દિવસો માં તમે છો ખયાલો મા
સપનું બની આવો છો અમારી નીંદર મા
તમે છો આ જન્મે અમારા
તમારા વગર અમે અધુરા
હો તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા આ દિલ ના રાજા
રાત અને દિવસો માં તમે છો ખયાલો મા
સપનું બની આવો છો અમારી નીંદર મા

હો ક્યારે આવો છો ને ક્યારે જાવો છો
ખબર નથી પડતી છું વાત રે કહો છો
હો જાણો છો તોયે કેમ અજાણ્યા બનો છો
મારાથી  કેમ આમ દૂર તમે જાવો છો
તમે છો આકાશ ના તારા
સમાયા છો દિલ માં અમારા
હો તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા આ દિલ ના રાજા
રાત એ દિવસો માં તમે છો ખયાલો મા
સપનું બની આવો છો અમારી નીંદર મા

હો નજરો ઉઠાવી ને કેમ જુકી જાવ છો
કઈ દો ને કઈ વાતે તમે મુજાવ છો
હો કરીદો વાત દિલની દિલ માં ના રાખો
દિલ ની એ વાત હવે હોઠ પર લાવો
હો મળ્યા છો કિશ્મત થી યારા
તમે છો ખુશીયો ના ખજાના
હો તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા દિલ ના રાજા
રાત અને દિવસો માં તમે છો ખયાલો મા
સપનું બની આવો છો અમારી નીંદર મા
તમે છો આ જન્મે અમારા
તમારા વગર અમે અધૂરા
હો તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા આ દિલ ના રાજા
હો તમે છો અમારા આ દિલ ના રાજા  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »