Duniya Maa Sthan Che Bhagvan Thi Motu Maa Nu Lyrics in Gujarati

Duniya Maa Sthan Che Bhagvan Thi Motu Maa Nu - Suresh Zala
Singer: Suresh Zala
Lyrics: Suresh Zala Singer & L D Tamboliya
Music: Hardik - Rahul , Label  - Suresh Zala Official 
 
Duniya Maa Sthan Che Bhagvan Thi Motu Maa Nu Lyrics in Gujarati
| દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માં નુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો નથી મારી જાનુ ના કોઈ નું હું તો માનુ
હો જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનું

હો નથી મારી જાનુ ના કોઈ નું હું તો માનુ
જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનુ
જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનુ
જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનુ

હો  આ દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ
હો માં આ દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ

હો દુનિયામાં નથી તારા વિના કોઈ પોતાનુ
જગત છે જૂઠું માં એમ માને છે પોતાનુ
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ
હે માં દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ

હો માં ની મમતા છે દુનિયાથી મોટી
માવડી સાચી છે તું ને દુનિયા આખી ખોટી
હે માં માં ની મમતા છે દુનિયાથી મોટી
માવડી સાચી છે તું ને દુનિયા આખી ખોટી

હો તારા વિનાનું જીવન લાગે માં અંધારૂં
ફાટેલા કપડાં મારા નથી કોઈ સાંધનારૂં
ફાટેલા કપડાં મારા નથી કોઈ સાંધનારૂં  માં
ફાટેલા કપડાં મારા નથી કોઈ સાંધનારૂં

હો આ દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ
એ માં ...દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ

હો મળે જાનુ જીવથી વ્હાલી ભુલું ના તારી માં માયા
જગમાં સૌથી શીતળ તારા પાલવની છાયા
હે માં મળે જાનુ જીવથી વ્હાલી ભુલું ના તારી માં માયા
જગમાં સૌથી શીતળ તારા પાલવની છાયા

હો માની મમતા આગળ ફીકુ સુખ સ્વગનું આખુ
ના ભુલાય માવડી મળે રાજ જગમાં નું આખુ
ના ભુલાય માવડી મળે રાજ જગમાં નું આખુ
ના ભુલાય માવડી મળે રાજ જગમાં નું આખુ

હે દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનુ

હો માં… હો હો માં… હો હો માં…
હો હો હો માં... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »