Samay Viti Gayo Lyrics in Gujarati

Samay Viti Gayo - Himanshu Nayak
Singer : Himanshu Nayak , Music : Dipesh Chavda
Lyrics : Harjit Panesar , Label : Ekta Sound
 
Samay Viti Gayo Lyrics in Gujarati
| સમય વિતી ગયો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
હો લાખો સબંધ છે પણ તારી જગા એજ છે
સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
લાખો સબંધ છે પણ તારી જગા એજ છે

હો ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલના કરીબ છે
ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલના કરીબ છે
સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
લાખો સબંધ છે પણ તારી જગા એજ છે

હો સાચા રે દિલ થી તને પ્રેમ એક ધાર્યો કર્યો
કિશ્મત એવી કે ના કોઈ ને કિનારો મળ્યો
હો મારૂ આ દિલ આજે કોઈ નું ગુલામ છે
પણ દિલ ની ધડકન માં તારૂં નામ છે

હો તું નહિ માને તો તારી એક જીદ છે
તું નહિ માને તો તારી એક જીદ છે
હો ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલના કરીબ છે
ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલના કરીબ છે
સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
લાખો સબંધ છે પણ તારી જગા એજ છે

હો એવા હાલત હતા પ્રેમ ના પામી શક્યા
એવી મજબૂરી હતી કે અમે જુકી ગયા
હો મારા એ કોલ ને કરારો ના ખોટા હતા
તું જે સમજે છે એમ તો ના એવા હતા

હો અમે ના મળ્યા એતો આપણા નસીબ છે
અમે ના મળ્યા એતો આપણા નસીબ છે
હો ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
હો સતાયે તું મારા આ દિલ ના કરીબ છે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »