Samay Avto Nathi Samay Lavo Pade Lyrics in Gujarati

Samay Avto Nathi Samay Lavo Pade - Yash Barot
Singer : Yash Barot , Lyrics : Parth Barot
Music :  Yash Baror & Rakesh Solanki
Label : Pm films
 
Samay Avto Nathi Samay Lavo Pade Lyrics in Gujarati
| સમય આવતો નથી સમય લાવવો પડે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
નહિ છોડે દુનિયા નહિ છોડે
મતલબી દુનિયા નહિ છોડે
નહિ છોડે દુનિયા નહિ છોડે
મતલબી દુનિયા નહિ છોડે

હે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે
નવી નવી વાતો ને રોજ મુલાકાતો
નવી નવી વાતો ને રોજ મુલાકાતો
એ ...આ દુનિયા ની રીત ને સમજવી પડે
સમય આવતો નથી સમય લાવવો પડે
અરે એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે

અરે જે જોઈએ તને બધું મલી રે જશે
જે જોઈએ તને બધું મલી રે જશે
મહેનત હશે તો બધું ધારેલું થશે
એ જે જોઈએ તને બધું મલી રે જશે
જે જોઈએ તને બધું મલી રે જશે
મહેનત હશે તો બધું ધારેલું થશે
એ ...હે વિચારી વિચારી તું ડગલાં ભરજે
તારી હારે ફરનારા તને રોજ નડશે
સમય આવતો નથી સમય લાવવો પડે
અરે ...એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે

સમય સારો તો બને તારી ભુલ પણ મજા
સમય સારો તો બને તારી ભુલ પણ મજા
સમય ખોટો તો બને તારી ભુલ સવાલા
એ સમય સારો તો બને તારી ભુલ પણ મજા
સમય સારો તો બને તારી ભુલ પણ મજા
સમય ખોટો તો બને તારી ભુલ સવાલા

હે …સમય ને હરાવ તારા માં શે તાકાત
આ દુનિયા પણ ઝુકશે ને કેસે ક્યાં બાત
સમય આવતો નથી સમય લાવવો પડે
સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
દુઃખ ની વેળા એ પગે લાગવું પડે
સુખ આવે હોમે ના ને નમવું પડે
નવી નવી રાતો ને રોજ મુલાકાતો
નવી નવી રાતો ને રોજ મુલાકાતો
એ …આ દુનિયા ની રીત ને સમજવી પડે
સમય આવતો નથી સમય લાવવો પડે
અરે ...સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
સમય આવતો નથી સમય લાવવો પડે
સમય જતો રે નથી સમય ને હાચવવો પડે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »