Prem Ni Mulakaat - Umesh Barot & Swati Kapadiya
Singer : Umesh Barot & Swati Kapadiya
Music : Dhaval Kapadiya
Lyrics : Rajvinder Singh
Label : FOLK FUSION
Singer : Umesh Barot & Swati Kapadiya
Music : Dhaval Kapadiya
Lyrics : Rajvinder Singh
Label : FOLK FUSION
Prem Ni Mulakaat Lyrics in Gujarati
| પ્રેમની મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
હો આંખો થી આંખો ની જોને કેવી વાત થઇ રહી છે
દિલ ની ધડકન ધડકન દિલ ની જાણે મળી રહી છે
તારી ને મારી પ્રેમ કહાની કેવી લખાઈ રહી છે
તારી ને મારી પ્રેમ કહાની જાણે લખાઈ રહી છે
પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
હો પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
નજરો થી નજરો મળી ને થયો ઇજહાર આ પ્રેમ નો
હો ...દિલ ને સહારો મળી ગયો તારા દિલ ની ધડકન નો
જિંદગી માં મારી ચાહત તમારી કિસ્મત બની ગઈ છે
પહેલા પહેલા પ્રેમની મુલાકત થઇ રહી છે
હો ...પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
ઓ જુલ્ફો તારી ઘની ઘની પાગલ બનાવી ગઈ
ઓ ચહેરો તમારો જોઈ હાય ચાંદની સરમાઈ ગઈ
તું મુજેન મળી તો લાગે છે એવું મને જન્નત મળી ગઈ છે

ConversionConversion EmoticonEmoticon