Intezaar Lyrics in Gujarati

Intezaar - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Ajitsinh Rathod
Music : Hardik Rathod & Bhupat Vagheswari
Label : Gujarat Hits
 
Intezaar Lyrics in Gujarati
| ઇન્તજાર લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ખબર નથી પડતી
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો

હો તમે ચાલતા થયા અમે જોતા રહી ગયા
તમે ચાલતા થયા અમે જોતા રહી ગયા
મારી જિંદગી નો કર્યો ના વિચાર રે
કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે
હું આજ પણ કરૂં ઇન્તઝાર રે
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો

હો જિંદગી ની રાહ માં પ્રેમ ની સફર મા
એકલા અટુલા અમે રઈ ગયા
હો નાની એવી વાત માં એકજ રાત મા
અધ વચ સાથ છોડી ગ્યા

જેને દિલ થી કર્યો પ્યાર એને છોડયો મજધાર
જેને દિલ થી કર્યો પ્યાર એને છોડયો મજધાર
મારી જિંદગી નો કર્યો ના વિચાર રે
કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે
હું આજ પણ કરૂં ઇન્તઝાર રે
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો

હો રાતો ની રાત જાગુ
મુખ તારૂં જોવા માગું
દિલ ને નથી કોઈ દિલાસો
હો આંખો માં આશુ ખુટ્યા
દિલ ના તાર તુટ્યા
એકવાર મુખ તો બતાવો

મારા હાલ શું થયા તમે જ્યાર થી ગયા
મારા હાલ શું થયા તમે જ્યાર થી ગયા
આંખો તરશે કરવા દીદાર રે
કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે
હું આજ પણ કરૂં ઇન્તઝાર રે
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો
શું ભુલ હતી મારી દિલ તોડી ને ગયા છો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »